SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ મારગાનુસારીને જે ભાવ તે વિપરીત કરઈ એ સભાવ, તે સવિલિષી મેકલિઉં ગુરૂ પાસિ તે વાંચીનઈ હઈય વિમાસિ.૩૯૮ પાંચબલને લિષીઓ પેટે તે સહૂઈ સુણ પરગટે, હીરવિજયસૂરિ ગુરૂત્યે નમ: સંવત સેલ સત્તાવન સમ. ૩૯ 5 વરસે માગસર વદિ ચેથિ શની વિજયસેનસૂરિ લષઈ ગ૭ધણી; સૂરતિબંદિર સંઘ સમુદાય એગ્યું સુણ ધરી મન ડાય. ૪૦૦ પહઈલે બેલ સુણે એહ ચોમાસઈ મુનિર્યું ધરી નેહ, બાર બેલને પટે છઈ જેહ સભામાંહિં વાંચે તેહ. ૪૦૧ બીજે બોલ સુણે હવઈ હેવ બારબેલ સદહણા એવા 10 પરૂપણ તેથી વિપરીત નવિ કરવી કુર્ણિ એ ગચ્છ રીતિ. ૪૦૨ પ્રશ્નોત્તરસમુચ્ચય જે ગ્રંથ વાંચતઈ ના ન કહઈ એ પંથ, ચોથો બોલ હવઈ ભણું સુણે સુરૂપ ભવિયણ તે તણું. ૪૦૩ એકાંતવાદ થાપેવા કાજિ છૂટક આલાવા ગાહા ભાજિક સિલેક પ્રમુખ હુંડી કુર્ણિ કરી તે નવિ વાંચવી એ ચિતધરી.૪૦ 15 પાંચમો બોલ હવઈ સાંભલો મારગાનુસારી બાલ નિરમલે; તેહ વિચાર કરવો બેલ બાર કરવા તેહને લઈ આણુંસાર. ૪૦૫ તેહ પ્રમાણ જાણવું ખરું તિમ કહેતાં સઘલું પાધરું; મારગાનુસારીને સિઓ વિચાર તે કહીઈ સુણ ભવિ સાર૪૦૬ દાન વિનયઈ અલપ કષાય ભવ્ય દાષિણ લજજાલુ દયાય; 20 પપકાર પ્રિયભાષીપણું ઇત્યાદિક બેલ જે જે ભણું. ૪૦૭ જિનવચન આપુંસારિ જેહ મારગાનુસારી ભણઈ તે; ચેસરણ પ્રમુખ સિદ્ધાંતિ કહિઉં તે સાચું સહી મિં સદહિ૬.૪૦૮ ચેસરણગાથા – " अहवा सव्वं चिय वीयरायवयणाणुसारि जं सुकडं ! 25 અરવિ તિવિદ્દ ગyો ત વ્ય” ૦૬ / એ બોલ પાંચપર્ટી ટૅષીઓ તે વચ્ચે જે ગુરિ લેલીઓ તેહઈ તેહ ન માનઈ કર્યું ગુરૂવચન નવિ હઈયડઈ વસ્યું. ૪૧૦ [૩૧] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy