SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલ્યાણુવિજય ઉવઝાય સૂરતિ આવી ચોમાસું ઠાય. ૩૮૪ હીરવયણમય દિઈ ઉપદેસ જેહ વચનિ રજ્યા સુનસ, તે સુણીનઈ સાગરનું મન્ન જિમ ગંધ ન રહઈવિચલિઉં અન્ન. ૩૮૫ તે તે વહુ સૂરો ભણઈ વાચક બેલ સવે અવગણુઈ; 5 વાચક તાસ ન ચડાવઈ મુર્ષિ તે મનમાનિઉં લઈ સુનિં. ૩૮૬ વાચક વિરચિઓ એક ઉપાય જેથી મનનું વાંછિત થાય, કીધે સંઘ ઘણે તિહાં હાર્થિ જેણઈ બલ ચાલઈ સાગર સાથિ.૩૮૭ દેસી પુજે શાસ્ત્ર પ્રવીણ સહ ગેપી ગુરૂવચનાધીન, દેસી નાનજી રાયમલ્લ રાજકાજ જાણીતે ભલૂ. ૩૮૮ 10 બલવંત બંધવ ચારઈ જેહિ દુસમનના ટાલ તે ડાડ; સિંઘજી વદ્ધમાન સમજી જેથી દુષ્ટ લહઈ ભજી. ૩૮૯ એ ચારઈ બંધવ વરજોડિ હીરભગત કીધા નરકેડિ; તેહની સહુથી અધિકી લાજ કીધાં જેણુઈ ધરમ બહુકાજ. ૩૯૦ સંઘવી થઈનઈ યાત્રા કીધ સેગુંજ ગેડી આખું પ્રસિદ્ધ; 15 સંઘભગતિ કીધી જેણુઈ ઘણી સેવા કીધી હીરગુરૂતણી. ૩૯૧ જિનશાસન દીપાવક ઘણું કરૂં વષાણ કેતું તે તણું; સાહ નાગજી નાથજી બિ ડિ કૃષ્ણદાસ કરઈ ધરમનાં કેડ. ૩૯૨ દાન સીઅલ તપ ભાવના સાર એ ચારઈ અધિકા વ્યવહાર, સુરતરૂ પરિ વંછિત દાતાર સાધુ સાધવીની ભગતિ અપાર. ૩૩ 20 ગુપત દાન તે દીઈ ઘણું પીહર દેહિલા દુરબલતણું; સંઘવી ધનજી નઇ તેજપાલ વિદ્ધમાન નાથજી પરસાલ. ૩૯૪ એ આદિ સંઘ કીધો હાથિ બૂઝવી લાયે સાગરસાથિ, તે વારઈ સૂરાનઈ ઘણું તિમ તિમ તે બેલઈ અતિઘણું. ૩૫ ન ગણુઈ આચારજિ ઉવઝાય ઉથાપઈ બહુ ગ્રંથ સમુદાય; 25 બાર બેલ ઉથાપઈ વલી વાંચવા ન દઈ એહવા કલી. ૩૯૬ હીરરચિત પ્રનેત્તર ગ્રંથ તે વાંચણ ન દીઇ એ પંથ, એકાંતવાદ થાપવા ભણી શાસ્ત્રતણું કરઈ ષપ તે ઘણી. ૩૭ [ ૩૦ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy