SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ આ તસ આયુને છે તેથી પરવસિ થયું તસદેહ. ૩૭૦ મૂત્રકૃQરેગિં આવય કસણ સારૂ અપરગતિ વર્યા, જે તસ સીસ લખધિસાગરૂ તેહનઈ આગુરૂ ગુણ આગરૂ. ૩૭૧ કૃપાવંત વાચક પદ દઈ લખધિસાગર વાચક મનિ દઈ; 5 ઉદેરી નવિ કરઈ કલેસ સહણ નવિ છાંડઈ લેસ. વાચકપદ વરસ છ માસનઇ અમદાવાદિ સમય સાંઝનઈ; લાવ્યાં વિજયદેવસૂરિંદ વાંદી વલીયા મનિ આણંદ. ૩૭૩ નદીમાંહિં લૂ લાગી ઘણું તેથી પરભવિ પુહુતા સુણ; ગુરૂ અદેહ થયે અતિઘણે કરમવિપાક સહુ લહઈ આપણે.૩૭૪ 10 એક અવસરિ સૂરતિ માસ રહ્યા કનકવિજય પંન્યાસ સુમતિવિજય વાચકના સીસ હીરવચન પરૂપઈ નિસદીસ. ૩૭૫ તે સાથઈ અતિ કરઈ વિવાદ સાગરવાસિત શ્રાવકવાદ; ઉથાપઈ હીરગુરૂના બેલ નવિ શંકાય તેહ નિટેલ. ૩૭૬ વહુરે સૂરે સંઘમાં વડે તે બધઈ સાગરને ધડે, 15 કે નવિ લઈ તેહની લાજ હાજી હાજી સહુય સમાજ. ૩૭૭ પણિ ન ખમઈ ગુરૂભગતા મુનિ ફિરી ઉત્તર આપઈ સુણઈ દુની; તિમ કરતાં તે વાધઈ કલેસ એકેઈ નવિ સાષઈ લવલેસ. ૩૭૮ તે વાત ગુરૂ પાસઈ ગઈ બિહુ ઉપરિ ગુરૂનઈ રીસ થઈ. વારણ લેષ પાઠવી આ તિહાં સાધુ શ્રાવક વાંદેય ઈહાં. ૩૭૯ 20 શ્રાવકનઈ દીધી ઘણી સીષ મુનિ સાથિં કાં બેલે તીષ; જે આરાધ્ધ વિરાધ મ કે ગુરૂવાણી લેપી નવિ સકે. ૩૮૦ કનકવિજય વિબુધનઈ કહઈ શ્રાવકસિઉં બેલિઉં દુષ દહઈ; વલતું વિબુધ કહઈ ગુરૂ સુણે એહ વૃતાંત અછઈ અતિઘણું. ૩૮૧ સૂરતિ તે સાગર નામકા તિહાંના શ્રાવક અતિલકા, 25 હીરવિજયસૂરી તુહ્મ ગેર તેહનઈ ગાલિ દીઈ એ શેર. ૩૮૨ તે ન ષમાય સુણતાં કાનિ ચાલઈ તે સીષ દેઉં બહુમાનિ, સુણતાં સહગુરૂની રીસ ટલી કરઈ કૃપા તેહનઈ ગુરૂ વલી. ૪૮૩ વલતઈ માસઈ આદેશ પંડિત જાણી અતિહિં વિશેસ [ ૨૯] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy