________________
૩૬૨
તેણઈ કારણિ ગુરૂવંદન કાજિ પંથિ થઈ જલ પીવું રાજિ. ૩૫૬ વાંચી લેખ સંઘનઈ જેસિંગ કહઈ ગુરૂખત સુપ્રસંગ સંઘ કહઈ ચોમાસું કરે ગુરૂ કહઈ એહ અટક મત ધરે. ૩૫૭
મહિમનગરથી કારણુ ભણી પાંગરીઆ તપગચ્છના ધણી; 5 પાટણનયરિ પધાર્યા પ્રભુ પરવયજૂસણ તિહાં કરઈ વિભુ. ૩૫૮
કરી પજુસણ કરઈ પ્રસ્થાન એતલે આબે લેખ નિદાન, વાંચઈ લેખ કરિ ધરી જેસિંગ ભાદ્રવસુદિ એકાદસી સંગ. ૩૫૯૯ અનસન કરી સમરઈ નવકાર પુહુતા સરગિ હીર ગણધાર
સતિ ઘડી છ જાતઈ સુણે સુરવિમાન મહિમા કરાઈ ઘણે. ૩૬૦ 10 ચિતાધુમિ ફલિઆ સવિ અંબ દેવમહાછવ કરઈ અવિલંબ,
થભમહોચ્છવ કરઈ નરદેવ બહુ ભાવિં તે શિવસુખદેવ. ૩૬૧ લહી ઉદંત ગુરૂને એહવે વયરાત્રેિ તપ કરઈ નવ નવો; પાટણિ માસું ગુરૂ કરી ચાલઈ થુભવંદન મનિ ધરી.
શેત્રુજ તીરથ યાત્રા કરઈ તિહાંથી ઊંનાભણ પાંગરઈ; 15 જઈ વંદઈ ગુરૂની પાદુકા સાથિં બહુ શ્રાવકશ્રાવિકા. ૩૬૩
વંદી શુભ મનિ ચિંતઈ અચ્યું હીરધ્યાન મુંઝ હઈડઈ વસ્યું; જે જે સુખકારણ આહલાદ તે શ્રીહરિતણે સુપ્રસાદ. ૩૬૪ ગીતારથ હતા જે ગુરૂપસિ તેહનઇ તેડ્યા મનિ હુલાસિક કહઈ શ્રીવિજયસેનસૂરિંદ, છઈ સુખ સંયમ મનિ આણંદ. ૩૬૫ 20 દીઇ દિલાસા સહુ સાધુનઈ હીરહિતસીષ પૂછઈ સાધુનઈ,
જે હિતશીષ કહી ગુરિ હરિ તે તિમ આરાધઈ મનિ ધીર. ૩૬૬ તિહાંથી ગુરૂપાદુકા વંદેવિ ગુજજર દેસ સેહાવણ હેવ; રાજનગરિ ચોમાસું રહઈ સેમવિજય વાચકનઈ કહઈ. ૩૬૭
ગુરૂસેવા તુમે સાચી કરી ગુરૂવચને હિતપણું આદરી; 25 રહવું ચોમાસુ મુઝ પાસિ હીર પરંપર કુહુ હુલાસિ. ૩૬૮
તેણુઈ અવસરિ સૂરતિ માસ ધરમસાગર વાચક થિરવાસ; તિહાં તેણુઇનિજમત વાસિત કીધ બહુશ્રાવકનઇનિજમતિ દીધ. ૩૬૯ તે જાણુ મુકયા ખંભાતિ તિહાં આવ્યા થયા કે દિનરાતિ,
[૨૮]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org