________________
કહઈ તુમનઇ સાબાસી પાન કુહુ કામ મુઝનઈ ઘો માન; એમ પ્રસંસ્થા કીધી ઘણું સહૂઈ સંધિ તે સવિ સુણી. ૩૪૩ સંઘ પાટણને બહુલ મિત્યે કુણગેર પ્રમુખ ઘણે તે ભલ્ય, આગરાઈ આડંબર કરી વલી આવઈ સંઘ તિહાં લાહુરી. ૩૪૪ મેડતા સીહી જાલેર માલવ મેવાડે બહુ જેર; રામપુરા વાગડનો સંઘ દષ્યણ દેસતણે મનિ રંગ. ૩૪૫ સૂરતિ દીવિબંદિરને વલી વટપદ્ર ભરૂઅચિ તેમાંહિ ભલી; દમણિ વસહી ઘણુદીવતણે ચેકલિ કેલી આ ઘણે. ૩૪૬ કચ્છ દેસ લીહારે વલી નવાનગરને આ મિલી 16એમ અનેક સંઘ આવ્યા ઘણુ યાત્રા કરવા સહામણાં. ૩૪૭
શ્રી શત્રુંજય તીરથતણ વલી શ્રીહીર વંદેવા ભણું; માણસની સંખ્યા બિ લાષ સુણી તેહવી મિં કહી એ ભાષ. ૩૪૮ હીરવિજયસૂરિ કરી જાત્ર એગણપંચાસઈ ગુણપાત્ર હવઈ સંઘ વિનતી ગુણગેડ હીરવિજયસૂરીસિર તેહ. ૩૪૯ 15 ઉંના નયરિ પધારઈ પ્રભુ દીવિત સંઘ આવઈ વિભુ;
માસું ઉનામાં કરિઉં ભવિયણિ બહુપરિ ધન વાવરિઉં. ૩૫૦ અવસર જગગુરૂન પામેવિ શ્રાવક ભાવ ધરઈ મનિ એવ; બિંબપ્રતિષ્ટા કીજઇ કાજ એમ જાણુઈ મનિ સાત લષરાજ.૩૫૧
લેઈ મુહૂરત શુભ દિવસિં સાર કરી આડંબર અતિ સુખકાર, 20તેડ્યા મુનિવિજય કવિરાય જેહના ગુણ બહુલા સંભલાય. ઉપર
સુણી પ્રસંસ્યા વાચકપદ દીઈ સંઘ ઓછવ કરી લાહ લી કરી પ્રતિષ્ઠા કરઈ વિહાર સંઘ કરઈ તિહાં વીનતી સાર. ૩૫૩ દેલવાડઈ પૂજ્ય રહે માસિ માનિઉં સંઘ મનિ ધરઈ એલાસિક ચિમાસું તિહાં રહઈ ગુરૂહીર દઈ દેસના જિમ જગિ વીર. ૩૫૪ 25 દેહ ચિન્હ જાણ નિજ આય પભણુઈ હીરવિજયસૂરિરાય;
તેડાવે વેગિ અનુચાન લિખે લેષ જેસિંગ બહુમાન. ૩૫૫ લિપે લેષ વિજયસેનસૂરિંદ હીરશરીર અછઈ બહુમંદ;
[ ૭]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org