SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ માસું ભૂપતિ કન્ડઇ રહિઆ તિહાં કણિ રે ઘણા ધરમના ગાભ હીરવિજયસૂરિરાજી આ પ્રતિબધી રે નૃપ લીધો લાભ તે. જૂઓ.૩૩૧ આઠ વિધાન સધાવી જેસિંગસીસ નંદિવિજયનઇ પાસઇ તે; દેવી ભૂપ અજબ થયે દીઈ પુસક્યમ રેનામ રંજીએ તાસ તે. જૂઓ.૩૩૨ ભૂપ જેસિંગ પ્રતિ કહઈ પુસફઈમકું મુંકે અહ્મ પાસિ તે; નૃપ કહણિ ગુરૂ તિમ કરી હવઈ વિચરઈ રે તિહાંથી એહુલાસિ તે. જૂએ. ૩૩૩ નૃ૫ આદેસથી પાંગર્યા નવકલપી રે કરતા સુવિહાર તે; મહમિનગરિ સંઘવીનતી અવધારી રે માસું સાર તે. જૂઓ. ૩૩૪ છે હાલા ચેપઈ. હવઈ શ્રીહીરવિજયસૂરિંદ જસમુખ દીઠઈ પરમાણંદ; રાધિનપુરથી પાટણ ભણી પાંગરીઆ શ્રીતપગચ્છધણી. ૩૩૫ તિહીંથી ચોમાસા પારણુઈ વિમલાચલ યાત્રા કારર્ણિ 18 જાણી નિજ આયુ અવસાન કરઈ સાધન બહુ થઈ સાવધાન.૩૩૬ હીર કહઈ સંઘનિસુણઈ સહું યાત્રાતણું અા મન છઈ બહૂ નિસુણ સંઘ લીઆયતિ થયે તીરથ કરવા સહુ સામ. ૩૩૭ દેસિ દેસિ પાઠવીઆ લેખ તે ઉચ્છાહ ધરઈ સવિશેષ; એક શ્રીશેત્રુજઈ તીરથ સાર બીજી હીરજી ગુણ ગણધાર. ૩૩૮ 20 એક દૂધ નઈ સાકર મિલી બહુ સંપદનઈ પુષ્યિ ભલી; થાવર જંગમ તીરથ લહી સંઘ ઘણા તિહાં આવઈ સહી. ૩૩૯ રાજનગરને સંઘ અતિઘણું સહસ રથ પાલો બહુ ભણે; ખંભાતિનઈ સંધિં સુણે નવસઈ સેજવાલાં તે ગણે. ૩૪ દેશી ડેરા પ્રમુખ અનેક વિવિધ સજાઈ અનઇ સુવિવેક; 25 અતિ રે કહઈ નવરંગષાન સાહશીમલન દઈ બહુ માન. ૩૪૧ કુંણ મુલક પિતઈ તાહરઈ જે માર્ટિ આ દેલતિ ધરઈ; સાહ ભઈ માહરઈ વ્યાપાર ઉપરાજી ષરચી કરૂં સાર. ૩૪૨ [૨૬] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy