SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ તેહઈ ન લઈ જીવ સભાવ નવિ મેહલઈ નિજમનને ભાવ; છાનું છપનું નિજમત કહઈ એણી પરિ તેહુ તિહાં કણિ રહઈ. ૩૨૧ ને ઢાલ | શ્રીમંધરસામીની આ અણના તવનની દેસી, ઢાલ. 5 જૂઓ જૂએ સહજ ગતિ ભાવિ8. આંચલી. લીંબડઈ આંબ લાગઇ નહી લાગઈ નહી રે કૌચઈ ફલ કેલિ તે સાયરપરિ બે વારની નિત નાવઈ રે બાહુલિય વેલિ તે. જૂઓ. ૩૨૨ દૂધસિ6 મીંઠે ન એલીઓ દૂધ પાઈએ રેનવિનિર્વિષ નાગ તે; દૂધિં પષાલિઓ દિન ઘણા તેહઈ ઊજલો રે નવિ કહીઈ કાગ તે. 10. જૂઓ. ૩૨૩ દુરજન સુજન પણુઉં નહી વલી દેરડી રે બલી હોઈ રાષ તે પણિ ન લઈ તે આમલો કીજીઈ રે ઉપાયના લાષ તે. જૂઓ. ૩૨૪ તિમ સાગર એ કુમત પણુઉં નવિ છાંડ રે પોતાને સભાવ તે; ભાવ ઘણું તે પલટાઈ કરઈ જનમન રે અતિ દેદભાવતે. જુઓ.૩૨૫ 15 સાગરમત વાલા સવે તે કીધા રે જશુ બાવન દૂરિ તે સંઘ બાહિરિ તે કાઢીઆ અતિરાઠીઆ રે મદગાલિઆ ભૂરિ તા. જૂઓ. ૩૨૬ તેહઈ પણિ છાંડઈ નહી મત માંડવા રે વલી કરઈ એક ગ્રંથ તે; સર્વજ્ઞશતક તે જાણ તેમાંહિં રે આગે વિપરીત પંથ તે. જૂઓ. ૩ર૭ પાંચ બોલ ઉથાપવા કરાઈ છાને રે નવિ જાણઈ કેય તે જાણી સંચલ તેહને જેવરાવીએ રે પણિ છતે અનuઈ તે. જૂઓ. ૩૨૮ તવ ત્રિણિ નગર નષેધી સાગરનઇ રે નવિ રહેવું તિહાહિં તે 25 વડપણ માટિ પઠાવી આ સૂરતિમાં રેરા થાનકુમાહિં તે. જૂઓ.૩૨૯ હીરતણે જે પધરૂ તપાગચ્છપતિ રે વિજયસેનસૂરિંદ તે; રાજસભાઈ જયવર્યો વાદી સવેરે હૂઆ મતિમંદ તે. જૂઓ. ૩૩૦ [ ૫] 80 Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy