SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત સોલ અનઈ અડતાલ સાગર મિચ્છાદુકકડ કાલ; સભામાંહિં ઊભા રહી કહઈ સુણો જે ગુરૂ આણુ વહઈ. ૩૦૭ સાગર કહઈ મરી અચિ જે કહિઉં કપિલ આગલિ વયણ તે લહિઉં, તે ઉસૂત્ર શાસ્ત્રિ બેલીઉં નવિ હું સહતે તિમ કીઉં. ૩૦૮ તે મુઝ મિચ્છાદુક્કડ હુ અણસમષ્ઠિ તે સહી જાણયે; ભગવતીનઈ આણુસારિ કા અનંતા ભવ તે મિં સદહ્યા. ૩૦૯ પણિ શ્રીહીરવિજયસૂરિ વાણિનિસુણી હવઈ નવિ કરવી તાણિ; ભવપન્નર દીસઈ છઈ ઈહાં નવિ અનંતા દીસઈ તિહાં. ૩૧૦ શ્રીભગવતીની મેલિ જેહ અનંત ભવ સદ્દહતા તેહ 10મિચ્છાદુક્કડ બીજો ભયે તે પણિ સહુઈ સંધિં સુ. ૩૧૧ ઉત્સુત્ર ભાષીનઇ અનંત સંસાર નિયમઈ હું સદ્દફતે સાર; તે પણિ મુઝન થયું અજ્ઞાન સાચું હીરવયણ સુપ્રધાન. ૩૧૨ પણિ તે અધ્યવસાયની મેલિ સંખ્યા અસંખ્ય અનંતે ભેલિ, હાઈ સંસાર જે વિપરીત ભયે તે મિચ્છા દુક્કડ તમે સુ. ૩૧૩ 15 કેવલીના તનથી કે જીવ ન મરઈ સક્રહતે હું સદીવ; પણિ જગગુરૂનઇ કહર્ષિ કલિઉં આચારંગિ આવી મિલિઉં. ૩૧૪ શ્રીભગવતી પ્રમુખ સિદ્ધાંત તેહની મેલિ હવઈ એકાંત અવસ્થંભાવી પણ જે મરઈ કદાચિત ના નહી આપુંસર. ૩૧૫ જે વિપરીત કહિઉં સહિઉં તેથી જે વલી વાંકું થયું 20તે મિચ્છાદુક્કડ જાણ સંઘ સહુ તે મનિ આણ. બાર બોલતણે જે પટે તેથી જે બે ઉલટે એ મિચ્છાદુક્કડ પાંચમે ભાવ ભલે એ સહુ મનિ રમે. ૩૧૭ બીજું જે કાઈ ગચ્છવિરૂદ્ધ પરંપરાનઈ સૂત્રવિરૂદ્ધ શ્રીપૂજ્યની વલી આણ વિરૂદ્ધ સહવાણું તેહ અશુદ્ધ. ૩૧૮ 25તે સવિ સંઘ સહુની સાષિ મિચ્છાદુક્કડ દીધો ભાષિક તિહાં સાગર સઘલાનાં મતાં કીધાં સંઘ ચતુર્વિધ છતાં. ૩૧૯ સાષિ ગીતારથ તિહાં સહૂહની એણુ જણસિં એનું પરિનીંપની હવઈ પહતું સહુ નિજનિજ ઠામિ ટલિઓ કલેસ તે સઘલઈ ગામિ,૩૨૦ [૨૪] ૩૧૬ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy