SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરિ જઈ નઈકે તે શ્રાવક મનિ ઘાલઈ સંદેહ; ફિરી સરૂપ પ્રકટાવિહં આપ ન લઈ સહજ એ મેટું પાપ. ર૯ ૩ નિસુણી ગચ્છનાયક એ વાત જા તેહનો સવિ અવદાત; ભવિયણનઈ કરતા ઉપગાર રાધિનપુરિ પુહુરા ગણધાર. ૨૯૪ 5કરઈ વિચાર મનમાંહિં અચ્ચે એહનઈ સીષ ઉપાય છઈ ક; કહિઉં ન લાગઈ વારિઆ બહૂ એણઇ ધધ ઉપાયુ સહુ. ર૯૫ આગઇ પણિ દીધી બહૂ સીષ તે હુઈ નીલજનઈ સરીષ; તે હવઈ લાજિં વિણઈચઈ કાજ સુખ સીષામણુિં ન લઈ લાજ. ૨૬ સિદ્ધિ શાકિની અનઇ વલી ચાર સ્ત્રીલંપટ નઇ પાપી ઘેર; 10 કરી કદાગ્રહ કુમતિ પડ્યો સંનિપાતાદિક રેગિં નડ્યો. ૨૯૭ એ છ અલપિ ન આવઈ ઠામ થાડઈ કરઈ નવિ આવઈ કામિ, હાઈ ઉપચાર જે જગ જાગતે તે ઉનમાદથી હેઈ ભાગ. ર૯૮ એમ વિચારી કહઈ ગુરૂહીર શાંતિચંદ્ર વાચક વડવીર; રાજનગરિ તુમે જાએ સહી આણ પલા તિહાં કણિ રહી. ૨૯ 15ધરમસાગર વાચક તિહાં જેહ તેહનઈ જઈનઇ કહવું એહ; સંવત સોલનઇ સતત્તરઈ સીષ દીધી તે નવિ સાંભરઈ. ૩૦૦ ઓગણીસમઈ પણિ તે પરિ હૂઈ તોહ તુમ હીયડઈ મતિ જૂઈ; વલી છિઇતાલઈ લષી બેલ આર તે પણિ તુમ માટિ સુવિચાર. ૩૦૧ તેહઈ ન છાંડ તમે તે વાત કાંઇ ન ચેતો મનિ ધરી ધાત; 20 જે અદ્મ આણતe s૫ કરે તો એ બાલ મનમાંહિ ધરે. ૩૦૨ શાસ્ત્ર વિરૂદ્ધ થાપ છે બેલ ગચ્છ ભેદ કાં કરે નિટેલ સંઘ સાષિ મિચ્છાદુક્કડા દે તો નિજમુખિ પડવડા. જે ન દીએ તો ગ૭હતણે ઠબકે હાસ્યઈ તુહ્યનઈ ઘણે; એમ જાણું મન માનઈ જોય કરવું હોઈ તે કરે તેય. 5 જે શ્રાવક સાગર વાસના ભદુઆ પ્રમુખ બાવન આસના; તે સંઘ બાહિરિ કીધા જામ ધર્મસાગર બોલાવ્યા તા. ૩૦૫ મિલિએ સંઘ નગરનો ઘણો પરિસર પુરાં સઘલાઇ તણે; ‘મિલિઆ માણસ બહૂત હજાર મુનિવરતિહાં બહુ મિલિયા અપાર.૩૦૬ [૨૩] ૩૦૩ ૩૦૪ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy