SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ શાસ્ત્રસાર્ષિ કહઈ શ્રીગુરૂહીર ફેક ન થાઈ લહઈ ભવ તીર; તીર્થકરની કરતાં યાત્ર નિર્મલ થાઈ પોતાનાં ગાત્ર. ૨૭૯ દસમો બોલ હવઈ ભાષાઈ શાસ્ત્ર સવાદ સવે ચાષીઈ; પરપષી સાથિં કસી વાત ચર્ચા નવી મનિ ધરી કે ધાત. ૨૮૦ 5ઉદેરીનઈ ન કરઈ કદી તે પૂછઈ ઉત્તર દિઈ તદા; તે પણિ શાસ્ત્રતણુઈ આણુંસારિ ન કરઈ કલિ વાધઈ તેવારિ. ૨૮૧ હવઈનિસુણે બેલ ઈગ્યારમે હીરગુરૂ આણ નિત હઈડઈ રમે, જે ગ્રંથ ઉસૂત્ર કંદમુદ્દાલ તે સાંભલતાં ઉઠઈ ઝાલ. ૨૮૨ વિજયદાનસૂરિ તે ભણી સાગરનઈ કીધા રેવણું, 10 પાણુ માહિં તે ગ્રંથ બેલીઓ સંઘ ચતુરવિધ સાથિં કીએ. ૨૮૩ તેહનું વયણ એક જિહાં હેઈ અપ્રમાણ વલી ગ્રંથજ સેઈ; એમ જાણુ મ કરે તે સંગ હીર કહઈ ગુરૂ વચને રંગ. બેલ બારમો કહસિઉ હવઈ શ્રીજિનવરના જે કઈ કવઈ, નિરવિરોધ તવનાદિક હોઈ તે ભણતાં નવિ વારઈ કે. ૨૮૫ 15 જે કહઈ જિનવરની સ્તુતિ કરઈ પરપષ્યી જે તે અણું સરઈ, તો તે તુરક માતંગહતણી રસવતી ભજન કરઈ ભણી. ૨૮૬ એ અજ્ઞાન વયણ સાંભલી રશે કે શંકા આણે વલી; તજી કુમતિ જે જિનસ્તુતિ કરઈ તે સુકૃત પિંડ પોતઈ ભરઈ. ૨૮૭ એહવું જાણી સદા જે હેઈ તે કહેતાં નવિ વારઈ કેઈ; 20 જે વારઈ તેહમાં નહી સુદ્ધિ સઘલી જાણે ગઈ તસ બુદ્ધિ. ૨૮૮ એમ શ્રીહીરવિજયસૂરિ કહઈ ભવિય તે સહૂ સદ્દહઈ; જે જિમ ભાવ કહ્યા સિદ્ધાંતિ તે તિમ સઈહવા એકાંતિ, ૨૮૯ બાર બેલને લિગે એ પટે ધરમવંત એથી મત લટે; સવિ ગીતારથિ કીધાં મતાં કે નવિ વારઈ તે વાંચતા. ૨૯૦ 25ત્રિતું માસિ પજુસણ દિને ગીતારથ વાંચઈ શુભ મને, દેસ નગર પુર ગામ અહઠાણ વાંચી સુખ પામિઉં સહુ જાણું. ૨૧ એમ દંદેલ તે સઘલે ટલ્યા સાગર શુદ્ધ કુમતનઈ મિલ્યો; નવિ છાંડઈ તે કુમતિને વાસ કરઈ નિજ પરૂપણ અભ્યાસ. ર૯૨ [૨૨] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy