SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ આજ પછી પાંચનઈ નવિ કહું શ્રીગુરૂકહઈ તે હું સહું; પાંચનઈ નિહુનવ જે મિં કહ્યા તેહના મિચ્છા દુક્કડ સહ્યા. ૧૯૭ ઉત્સુત્ર કંદકુંદાલ જે ગ્રંથ હવઈ હું તેહને ટાલું પંથ; પહલું તાસ સદહણ હોઈ તેહને મિચ્છાદુક્કડ ઈ. ૧૯૮ 5 ષટપરવી ચતુપરવી જેહ હું નવિ સહતે મનિ તેલ તે હવઈ શ્રીપૂયિં જિમ કહિઉં તે પ્રમાણપણુઈ સહિઉં. સાત બેલ શ્રીભગવનતણું આસિ દીધા અતિસોહામણુક તેહ પ્રમાણુ કીધા મિં સહી એ વાત હઈડઈ સહી. ૨૦૦ ચઉવિત સંઘ તણી દરમના જે મિં કીધી આશાતના; 10તે મુઝ મિચ્છાદુક્કડ હયે એ સહુ સાચું ભાવો. ૨૦૧ ચૈત્ય પાંચનાં ઉથાપતાં દોષ વૃથા તે હવઈ પામતાં; આજ પછી હવઈ પાંચઈ તણાં વાંદું ચૈત્ય કરી ષામણાં. ૨૦૨ તરવાડામાંહિં ગુણપૂરિ તપગચ્છપતિ શ્રીવિજયદાનસૂરિ, તેહ આગલિ મિચ્છાદુક્કડ દીયા સંઘ સનઈ સાષી કીયા. ર૦૩ 15 એ બેલ સઘલા પેટા કહ્યા તે જેણઈ કહીઈ સહિયા; તે હવઈ મન શુદ્ધિ કહી મિચ્છાદુક્કડ દે સહી. ૨૦૪ વલી એક લિખિત કરિઉં તે સુણે સંવત સોલઓગણીસાત, માગસિર સુદિ પડવે વાસરિં ગચ્છપતીઇ લિષીઉં એણું પરિ. ૨૦૫ પરંપરાગત ગ૭માં જેહ સામાચારી વરતઈ તેહ; 20 તેહથી વિપરીત કહેવી નહી આઘી પાછી ન કરઈ કહી. ૨૦૬ અનઈ બીજું વલી ગઋવિરૂદ્ધ નવો વિચાર કે ન કરઈ મૂદ્ધ કરઈ વિચાર વિરૂદ્ધ જે કઈ તે ગ૭ ઠબકે તેહનઈ હાઈ. ૨૦૭ એહવું લષી કરાવ્યાં મતાં જે ગીતારથ પાસઈ હતા; શ્રીગુરૂહીરવિજયસૂવિંદ વાચક તિહાં વલી સકલ મુણિંદ. ૨૦૮ 25 વલી શ્રીરાજવિમલ ઉવઝાય ધરમસાગર પણિ તેણઈ ડાય; પંડિત શ્રીકરણ નઈ સુરચંદ કુશલહર્ષ વિમલદાનમુણિંદ. ૨૦૯ સંયમહરષ એ આદિ ઘણા મતાં કરાવ્યાં તેહજ તણું; લિખ્યાં કરી સઘલઈ મેલ્યાં પછઈ સાગરગચ્છમાંહિં ભલ્યા. ૨૧૦ [૧૬] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy