SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયદાનસૂરીગણધાર વિહાર કરઈ ભવિ કરઈ ઉપગાર; સંવત સેલ બાવીસઈ સાર વડલીઈ આવ્યા ગણધાર. નિજ આયુને જાણ અંત કરઈ વિકૃષ્ટ બહુ તપ માહંત; શુભ સ્થાનિં અણુસર આદરી પુહુતા શ્રીગુરૂજી સુરપુરી. ૨૧૨ કહવઈ નિસુણે આગલિ અવદાત જે જે પરિ હૂઈ વાત, તાસ પટેધર શ્રી ગુરૂ હીર પાર્ટિ બઠા સાહસ ધીર. ૨૧૩ ઉદયવંત અધિકે અતિઘણું અતુલ પુણ્ય જગમાંહિં તેહ તણું; સુરસાર્ષિ જયવિમલ મુર્ણિદ આચારજિ પદ દીધું આણંદ. ૨૧૪ ઈતિ બીજો અધિકાર lo ચેપી હવઈ નિસુણે ત્રીજઈ અધિકારિ ગતિ મતિ કરમ તણુઈ અણુંસારિક કરમિઇ રાય તે હેઈ રંક કરમઈ ન્યાયવંતને વંક. ૨૧૫ કર્મ જાણ તે હોઈ અજાણ કરમિઈ જીવ ધરઈ અભિમાન; કરર્મિ સુમતિ કુમતિ પણે લહઈ કરમિઇ જીવનિજ કર દહઈ.ર૧૬ 15 કરમિઈ શાસ્ત્ર ભણ્યાં અનેક કારર્મિ તેહના ટલઇ વિવેક; કરમિં પૂત્ર પિતા અવગણઈ કરમિં શિષ્ય ગુરૂ વચણ ન સુણઈ. ૨૧૭ કરમિં રહિણું ભણું બહુ નાણુ નરગિ ગઈ તે થઈ અનાણ; વીરવયણ માનિઉં ન જમાલિ કરમિં પ્રેમલાલચ્છી આલ. ૨૧૮ કરમ ધરમસાગર ઉવઝાય ફિરી ફિરી ગુરૂનઈ સાહામા થાઈ; 30 પહલી સીષ દીધી બિવાર તેહઈ પણિ નહી સાન લગાર. ૨૧૯ વલી નિજ મતની કરી કલપના ગ્રંથ રચાઈ છાના નવ નવા; પ્રવચનપરીષા ગ્રંથ એક કરી કહઈ ગુરૂનઇ તે આગલિ ધરી.૨૨૦ સેધાવી એ ગ્રંથ વિસેસ પ્રવરતા તુમે દેશ વિદેસ નિસુણ હીરવિજયસૂરીસિરરાય વારૂ કહી રલિઆયતિ થાય. રર૧ કચ્ચાર ગીતારથનઇ સ્પીઓ તેણઈ તે નિજ મિલતાન દીઓ; તેણુઈ વિણ સંધિ દિન કેતલા રાષિનઈ તે વલી તેતલા. રરર [૧૭] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy