SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરૂ કહઈ એહનું નહીં અહ્મ કાજ એહનઈ કહી ન લઈ લાજ; સકલચંદ વાચક એમ ભણઈ શિષ્ય કહઈ તે શ્રીગુરૂ સુણઈ. ૧૮૩ છોરૂ હાઈ કછોરૂ કદા મા બાપ સાંસેવઉં સદા; કરસ્ય હવઈ જે તમે આસિદીઓ સાગરનઈ ગચ્છમાંહિં લી. ૧૮૪ કહણ લેપઈ જે હવઈ તુમતણું તે એહનઈ સીષ દે ઘણું સુણું વીનતી કહઈ ગચ્છનાહ જે આવા કરો ઉમાહ. ૧૮૫ તે લિષી આપે જે અધ્યે કહઉં પૂરવસૂરિ વયણ સદ્દહું; એડવઉં જે લિષી આપે તુલ્લે તે અંગીકરૂં તમનઈ અલ્પે. ૧૮૬ તો ધમ્મસાગર જે ગુરૂ કહઈ પટે લષઈ નઈ મનિ સહઈ; જે જે મિચ્છાદુક્કડ દીઆ બેલ લષાવી સઘલા લીયા. ૧૮૭ મતાં સાષિ સહિત કીઆ બહુ તે લિષિ સાંભલયે સહુ સેલ સતરમાં સંવત્સરિ નગર સિરોમણિ રાધિનપુરિ. ૧૮૮ શ્રીવિજયદાનસૂરિ આપિં લષઈ આજ પછી કે એમ નવિ બકઈ; સાત અધિક નિવ કે કહઈ તતષિણિ તે ગ૭ ઠબકે લહઈ. ૧૮૯ પ્રતિમા આશ્રી પરંપરા જેમ ચાલિઉં આવઈ કરવઉં તેમ; તિહાં શ્રીહીરવિજયસૂરિ મહં સકલચંદ વાચકનું છતું. ૧૯૦ ધર્મસાગર વાચક પંન્યાસ વિજયહંસ રૂપરિષિ વિદ્વાસ; કુશલહર્ષ શ્રીકરણ વિબુદ્ધ ઋષિવાનર સુરચંદ બુધ શુદ્ધ. ૧૯૧ જ હાંપા એ સહુનાં મતાં સહિત લિખે કાગલ તે છતાં, મહિંતા ગલ્લાનઈ એલેખચિહુ જણિમિલી લિખીઓ સુવિસેષ. ૧૨ શ્રીગુરૂહીર સકલચંદ ધર્મ ઋષિવાનર મિલી લિષીઆ મર્મ, અમદાવાદ મહિંતે ગલરાજ તેહનંઈ લિષી જણુવિ8 કાજ. ૧૯૩ શાસ્ત્રિ નિવ સાતજ અછઈ અધિકે નવિ જા ધુરિ પછઈ; તે તિમ સદ્દહ તુમે હવઈ પ્રતિમા આશ્રી પરંપર કવઈ. ૧૪ હવઈ ધમ્મસાગર આપિં લેખ ચતુરવિધ સંઘનઇ લિખઈ વિશેષ; તયરવાડા નયરનઈ વિષઈ ધરમસાગર તે એહવું લષઈ. ૧૫ સઘલાં નગર પુર ગામ અહઠાણ સાહુ સાહણિ સાવય સાવી સુજાણ; ચઉવિહસંઘપ્રતિ એ લેખ પરપષી સાહૂતિ વિશેષ. [૧૫] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy