SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલી વાત ચિહું દિસિ વિખ્યાત વિજયદાનસૂરિ ગુણ અવદાત; રાધિનપુરિ પટુતા અહઠાણ તેડ્યા પંડિત સવે સુજાણ. કરી વિચાર પત્રિકા લષી ગ૭ બાહિરિ તે કીધા પછી, કહઈ ગચ્છનાયક કો છઈ અચ્ચે ચીઠી લેઈતિહાં જાઈ ધ. ૧૭૦ 5 સભામાંહિં જઈ ચીઠી દીઈ સાહસ ધરીનઇ મનિ નવિ બહઈ; એક મુનિવર તે નિસુણું વાત કહઈ ચીઠી લાવે અા તાત. ૧૭૧ લેઈ ચીઠી નઇ ચાલ્યો જેહ રાજનગરિ જઈ પહુત તેહ; સભામાંહિં જઈ ઊભે રહિએ ગુરૂ સંદેસે તેણુઈ કહિએ. ૧૭૨ ચીકી આપીનઈ એમ કહઈ ધના વના ગ૭ બાહિરિ રહઈ; 10 એમ કહી પાછાં પગલાં ભરઈ ગલો કહઈ કઈ છUરે ધરઈ. ૧૭૩ ધાઓ ધાઓ ધીંગાનઈ ધરે મારે મારી પૂરે કરે; તિમ ધાયા જિમ જિમના દૂત કિહાં જાઈ તું રે અવધૂત. ૧૭૪ સાહ સાહો કહતા સહુ દ્રોડ્યા પાછલિ સુભટ તે બહુ હાથે ન લાગે તે અણગાર સુભટ ફિરઈ તિહાં ઘરઘર બારિ ૧૭૫ 15 મુનિ નાઠે શ્રાવક ઘરિ ગયે શ્રાવકિઈ તસ ઘરમાં ગ્રહિ; રાષી દિન બિ ઘરમાં તાસ રાતિં કાઢી મુકામે નાસ. ૧૭૬ કુસલિં પુતે શ્રીગુરૂ પાસિ વાત સુણી દીધી સાબાસિક સાગરગચ્છ બાહિરિ જે કીધ કાઢ્યા જાણ્યા જગત્ર પ્રસિદ્ધ. ૧૭૭ આહાર ન પામઈ શ્રાવક ઘરે સાગર કહઈ ગલ્લાનઇ સરે, 20 અવિણ દોહિલા થાઈ તદા લાજ ગઈ સાગરની સદા. ૧૭૮ એહવાઈ સકલચંદ ઉવઝાય આવ્યા અમદાવાદ સુકાય; કહઈ સાગરનઈ કાં એમ કરે ગ૭ નાયક કહણ મનિ ધરે. ૧૭૯ અમદાવાદથી બીજઈ ગામિ નહી પામે અન્ન પાણી ઠામ, તે માટિં ગુરૂ કહર્ણિ રહે તે કહઈ તે હઈયડામાં વહે. ૧૮૦ 25 કાંઈ હવઈ હું કિમ જાઉં તિહાંતે મુઝન સંગ્રહઈ હવઈ કિહાં; જે તમે વાત એ હાથ ધરે તે સહી એહજ ઉદ્યમ કરે. ૧૮૧ તે શ્રીસકલચંદ ઉવઝાય સાગર તેડિ રાધિનપુરિ જાય; જઈ ઊભા રહીયા બારણુઈ ગુરૂનઈ જાણ કરે એમ ભણઈ. ૧૮૨ [૧૪] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy