SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ પરબત કહઈ તું જૂઠલું કહઈ કદાગ્રહ કરઈ તેહ રે; પણ બકિઉં તેણુઈતિહાં જીભનઉં સાષીઓ વસુના તેહરે. વાત. ૧૪૩ માય કહઈ પરબત પ્રતિ જ હું કાંઈ તું બેલઈ રે; પણિ નવિ માનઈ તે પરબત થયે પરબત લઈ રે. વાત. ૧૪૪ 5 યષ્ટિકા હાથિમાં ગ્રહી કરી ગુરૂણી ચાલિ દરબારિ રે, દેવી નૃપ સામે આવીએ ધરી હરષ અપાર રે. વાત. ૧૪૫ નરપતિ પૂછઈ ગુરૂનું પ્રતિ કિમ પધાર્યા તુમે આજ રે; ગુરૂણી ભણઈ સુણિ રાજીઆ પૂત્ર દાન લેવા કાજિ રે. વાત. ૧૪૬ એહ વચન તમે શું કહે પરબત સરિ તુમ પૂત રે, 10 દ્રવ્યથી પણિ નથી ભાવથી તેહ બલઈ ઉસ્ત રે. વાત. ૧૪૭ નારદસાથિં કલહ કરઈ અજ સબદ અધિકારિ રે, જીહનિષ્કાસન પણ થયું તેણે હુઉ મુઝ દુષકાર રે. વાત. ૧૪૮ સાષીઓ તેણઈ તુઝનઈ કે તું તો બેલઈ સત્ય વાચ રે, પૂત્ર જીવન હવઈ તુઝ થકી બેલયે તું ફૂડ સારો છે. વાત. ૧૪૯ 15માતજી તુમ વચને સહ્ય બાલીસ ફૂડ વલી સાચ રે; ઘરે પધારે મન થિર કરી વસુતૃપિ કીધું એ કાચ રે. વાત. ૧૫૦ તવ તે બહુ વઢતા ગયા ન્યાય કરવા ૫ પાસિ રે; અજ સબદિ ગુરિ સ્યુ કહિઉં સાચું બેલિંસુખ વાસ રે. વાત. ૧૫૧ માત વચન થકી વસુનપ પૂરઈ કૂડી ય સાષિ રે; 20 તવ સુર સીષામણ દઈ ગયે નરગિ તે ભાષિ રે. વાત. ઉપર નારદ મુનિ તિહાં જય વરિઓ દયાવંતમાં લીડ રે, પરબતિં યમનિ વરતાવી આ ગયે નરગિ અબીહરે. વાત. ૧૫૩ કરમવસિં મતિ ભેદતે હૂઆ અનંત અપાર રે, ધરમસાગર તિમ તે જૂઓ મતિ ભેદ વિચાર રે. વાત. " 25 ધરમસાગર તે પંડિત લગઇ ન એક ગ્રંથ રે, નામથી કુમતકુદ્દાલડે માંડિઓ અભિનવ પંથે રે. વાત. ૧૫૫ આપ વષાણુ કરઈ ઘણું નિંદઈ પરતણો ધર્મ રે, એમ અનેક વિપરીતપણું ગ્રંથમાંહિ ઘણા મર્મ છે. વાત. ૧૫૬ [ ૧૨ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy