SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ જિહાં કઈ પુરૂષ દેષઈ નહીં તિહાં પણ તમે એહરે; એમ કહી છાત્ર ત્રિણિ મેકલ્યા ગયા પર્વત વનિ તેહરે. વાત. ૧૨૯ ગિરિ ગુહા જઈ મન ચિંતવઈ ઈહાં દેષઈ નહી કેયરે પણિ પરમેસિર દેષચ્ચે એમ નારદ ચિંતવઈ સેરે. વાત. ૧૩૦ તો સહી એ નહી મારવા ગુરૂતણી એવી વાણિજે, પાછા આ| દીઓ ગુરૂ કરિ કાં કીધું વચન અપ્રમાણિરે. વાત. ૧૩૧ સીસ કહઈ ગુરૂજી સઘલઈ સહી પરમપુરૂષનું જ્ઞાન, જીવહિંસા ફલ જાણતો હું કિમ થાઉ અજ્ઞાનરે. વાત. ૧૩ર પર્વત વસુતૃપ આવીયા કરી બેહુ જીવના ઘાતરે, 10ગિરિ ગુહા મધ્ય પયસી તિહાં દીધી એહનઈ લાતરે. વાત. ૧૩૩ સાંભલી ગુરૂ મનિં ચિંતવઈ નરગગામી એ જીવ દેયરે, નારદ સ્વર્ગગામી સહી શુભાશુભ લધ્વર્ણિ હરે. વાત. ૧૩૪ પેદ પામ્યો ચીંતમાં ઘણું દીધું કુપાત્રિ વિદ્યા દાનરે; પર્વત વસુનઈ ભણાવતાં મિં કીધું પાપ નિદાનરે. વાત. ૧૩૫ 15નારદ વિનઈ બહુ ગુણ વિવાયેગ્ય વિશેસરે; એહનઈ અધ્યયન કરાવતાં મુઝ સુત કરઈ કલેસ રે. વાત. ૧૩૬ એમ ઉદાસીન ભાવિ રહ્યો ન ભણાવઈ તે છાત્ર રે, વેદ ષટ કર્મ સાધન કરી પાવન કરઈ નિજ ગાત્ર રે. વાત. ૧૩૭ દૈવયોગિં તે પરવત ગુરૂ પરલેકિં પહૂત રે, 20નારદ વસુતૃપ ઘરિ ગયા રાષઈ ઘરતણું સૂત રે. વાત. ૧૩૮ રાજ્ય બયઠે વસુરાજીઓ કહવાય સત્યવાદી રે; પરબત કામિ નિજ તાતનઇ છાત્ર ભણાવઈ આહલાદિ રે. વાત. ૧૩૯ અરથ કહઈ અજ શબદને છાગિ હેમજ કી જઈ રે; તેણઈ અવસરિ નારદ નભિઇ જાતાં કાનજ દીજ રે. વાત. ૧૪૦ 25નિસુણુ વયણ પરબતતણું ઉતરી આવિઓ તિહાંહિ રે, કહે રે બંધવતું એ સિવું કહઈતિ સાંભલિઉં કિહાંહિ રે. વાત. ૧૪૧ આપણુઈ ગુરિ ભણાવતાં અરથ નવિ કહ્યો એમ રે, અજ કહીઈ ત્રિણિ વરસતણું વ્રીહિ સાંભલિઉં એમ રે. વાત. ૧૪૨ [૧૧] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy