SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ 5 શમતા રસ ભરીએ ગુરૂ ખહુ વયરાગી જાણુઇ જશુ સહૂં; ચેોગ્ય જાણી ગુરૂ નિજ મનિ તાસ પંડિત પદ દીધું આહ્લાસિ. ૧૧૭ હવઇ નિસુ©ા સૂરી પદવી તણે! તે અવદાત કહુ છઇ ઘણુંા; સાંભલા સહૂ મન થિર કરી આચારજિ પદનું કહું ચરી. ૧૧૮ " હાલ ૫ રાગ મલ્હાર. સંવત સાલ સતરોતરઇ નિસુણે। અવજ્ઞાત રે; શ્રીવિજયદાનસૂરીસિરૂ જગમાંહિ વિખ્યાતરે, વાત૦ ૧૨૨ વાત એ વિ સહૂ સાંભલે ૫ આંચલી. ॥ ૧૧૯ 10 શ્રીવિજયદાનસૂરિ ગછપતિ આચારજિ ગુરૂહીર રે; વાચક ત્રિણિ તેહનઈં હવા મહુ પંડિત ધીર રે. આચારજ ગુરૂ હીરજી ધર્મસાગર ઉવઝાય રે; શ્રીરાજવિમલ વાચક વરૂ જસ રૂપ સુખદાય ૨. એકઠા ત્રિણિ સાથિ ભણુઇ કરઇ વિદ્યા અભ્યાસ રે; 15 શાસ્ત્ર સવે ભણુઇ ભાવસિં જ્ઞાનઈં લીલ વિલાસ રે. પરમ પ્રીતિ ત્રિણિ એકઠાં શાસ્ત્ર ભણી હૂઆ સુજાણું રે; પણિ કોઇ કરમ છૂટઇ નહી કરમ જાણુ અજાણ રે. શાસ્ત્ર તેહુજ ગુરૂ એકકઇં ભણુઇ અરથ વિચાર રે; પણિ મતિ ભેદ તે કરમથી હાઇ સુખ દુખકાર રે. 20 એણુઇ અધિકાર એક વાતડી નિરુણા વિ તેહ રે; નારદ પરવત વસુપ ભણુઇ એકઠા તેડુ રે. ખાંભણુ ક્ષીરકદંબક ઉપાધ્યાયન પાસિ રે; શાસ્ત્ર સવે તિહાં અભ્યસઇ મનતણુઇ એહેાલાસ રે. એક દિન અધ્યયન કરાવતાં આકાસિ હૂઈ દેવવાણિ; 25 એક જીવ સ્વગામી સુા દાય જીવ જારેિ. વાત૦ ૧૨૩ પાઠક સુણુિ મનિ ચિતવઇ જોઉં એઠુ વીચારરે; અડદ પીઠઈ કરી કૂકડા દીધા તેહનઇ કર સારરે. [ ૧૦ ] Jain Education International_2010_05 For Private & Personal Use Only વાત૦ ૧૨૦ વાત૦ ૧૨૧ વાત ૧૨૪ વાત. ૧૨૫ વાત. ૧૨૬ વાત. ૧૨૭ વાત. ૧૨૮ www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy