SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ તે જિનબિંબ પ્રતિષ્ટા ભલી કી જઈ સંપદ કરી મોકલી, શ્રીગુરૂહીરવિજય સૂરિરાય તસ આદેસિં મન ઉચ્છાય, ૧૦૩ પધરાવ્યા આચારયરાય વિજયસેન સૂરિ કીધ પસાય; દેસ નગર પુર ગામહતણું તેડાવ્યા સંઘ આવ્યા ઘણ. ૧૦૪ 5શુભ દિવસિં તપગચ્છને રાય કરઈ પ્રતિષ્ઠા શિવસુખદાય; સંઘ પહેરાવઈ બહુબહુ ભાતિ જે આવ્યા હતા ખંભાતિ. ૧૦૫ વીસલનગરને સંઘ સુજાણ તેહમાહિં દેવજીસાહ પ્રધાન નિસુણે શ્રીગુરૂને ઉપદેશ મનિ વયરાગ હૃઓ સુવિએસ. ૧૦૬ જાણ ભવનું અથિર સ્વરૂપ દુરગતિમાંહિં પડવાને કૂપ; 10 એ સંસાર અસારે લહી સંયમની મતિ હઈયડઈ સહી. ૧૦૭ મિલી કુટુંબ સહુ કરઈ વિચાર લેવું આપિં સંયમ સાર; મેહજાલ સવિ કીધાં દુરિ વસી ઉપશમરસઘરપૂરિ. ૧૦૮ જઈ વંઘા શ્રોતપગચ્છરાજ કહઈ ગુરૂજી અહ્મ સારે કાજ; ઉતારે ભવસાયર આજ દિઓ નિજ શિષ્યા શિવસુખ કાજ. ૧૦૯ 15 શ્રીવિજયસેન સુરીસિર હાથિ લીઈ સંયમ કુટુંબ સહૂ સાથિ; સાહ દેવજી સાથિ નિજ નારિ જયવંતી નામિં સુવિચારિ. ૧૧૦ તસ નંદન પહલો રૂપજી જીત્યે રૂપિ મનમથ ભૂપજી; રામજી લઘુ બંધવ તસ જેડિ બિડુય ગુણવંત નહી કસી ડિ. ૧૧૧ ચારઈ જણ લેઈ સંયમસાર પાલઈ સુધું નિરતીચાર; 20 બિહુ બંધ કરઈ ગુરૂની સેવ એક જાણુ શિવસુખ હેવ. વિનયવંત જાણી ગુરૂરાય તાસ ભણાવા કરઈ ઉપાય; વિદ્યા સકલ ભણઈ તે જામ વડધવ રતનવિજય નામ. ૧૧૩ દૈવયોગિ પૂરણ થઈ આય પહુતો પૂરવ કરમ પસાય; રામવિજય તેડને લઘુભાય જ્ઞાનવંતમાં અતિહિં સહાય. ૧૧૪ 29તે ગુરૂ તેહન બહુ ષપ કરી વિદ્યા ભણાવી સઘલી પરી; નીતિ શાસ્ત્ર વ્યાકરણ પ્રમાણ ચિંતામણિ ખંડન વિજ્ઞાણ. જ્યોતિષ શૃંદ અનઈ સિદ્ધાંત પ્રકરણ સાહિત્ય ન વેદાંત, ઇત્યાદિક શાસ્ત્રના સવિ ભેદ ભણઈ ભણવઈ વલી ઉપવેદ. [ ૯ ] ૧૧૫ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy