________________
ર
પ
એક દિન સુખ ભરિ સૂતી નારિ દેષઈ સુપન તે સેજિ મઝારિ, જાણું અમર કુમર ભૂપજી તસ અનુભાવિ જાયુ રૂપજી. વલી વરસ કે લ્યા પછી વલી એક સુપન લહઈ સા લચ્છી, તસ અનુંભાવિ પૂરઈ કામ જનમ્ય પૂત્ર નામિં રામજી. કબિહુય ભણાવી કીધા જાણ સીધ્યા સઘલાં કલા વિનાણું, જાણુઈ લિખિત ગણિતનાં માન નીતિશાસ્ત્ર સામુદ્રિક જાણુ. આઠ વરસ વેલ્યા થી જેઈ સયલકલા તેણુઈ સીષી સઈ, હવઈ નિસુણે સંયમની વાત ખંભાયતિ નગરી વિષ્ણાત. વિવહારી કેટીધજ ઘણા લસિરીતણા નહી મણા, 10 સહસધરા લહી લષ્ય ગણુ પાર નહી વિવહારી તણા.
સંઘવી ઉદયકરણ ગુણ ઘણા બિંબ ભરાવ્યાં બહુ જિન તણાં, જિન પ્રાસાદ કરાવ્યા ભલા ભલા ઉપાશ્રય વલી કેતલા. બિંબ પ્રતિષ્ઠા કરાવી ભલી એમ કહાવતિ કહીઈ કેતલી,
સંઘવી તિલક હવું કઈવાર સંઘ પહેરાવ્યા કહી કઈવાર. 15 લાજ ઘણી વહઈ સહુ કોઈ ઉદયકરણ માટે જગિ સેઇ,
જેહ તણું લષિમીને પાર કુર્ણિ ન જાણે એક લગાર. વલી નિસુણે સોની તેજપાલ ધુરથી ધરમ કરઈ સુવિશાલ, જિન મંદિર જિન બિંબ પાસાલ પરચી દ્રવ્ય કર્યો સુરશાલ.
સાધુ ભગતિ સામી સંતોષ સાત ક્ષેત્ર તેણે વલી પોષ, 20 વિમલાચલિ શ્રીષભ જિણુંદ મૂલ પ્રાસાદ તણે આણંદ. ૯૮
જીરણોદ્ધાર કર્યો જેણઈ ઈંગિ ષરચા લાષ સવા જેણુઈ ચંગિ, નિજ રૂપઈઆ ધરમહ ડામિ વાવરીનઈ સારીઉં નિજ કામ. ૯ પારષિ રાજિઆ વછઆ ડિ ધન ઉપરાજિઉં જેણઈ બહુ કેડિ, ધરમવંત પરચઈ ધનઘણું ધરમઠામિ તે પિતાતણું. ૧૦૦ 25 ગામ ઘણે જિનમંદિર કીધ નિજલષિમીને લાહો લીધ, મકબલ મસિરૂ કથીયાતણ ચંદ્રિોદય અતિ સોહામણુ. ૧૦૧ ઉપાસિરઈ જિનમંદિરિ તેહ મુકયા હઈયડઈ આણી નેહ, એક દિન મનોરથ એક ઉતપન્ન જે ઘરિ વંછિત ધન ઉતપન્ન. ૧૦૨
[ ૮ ].
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org