SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ७६ ૭૮ ૮ કહિં કણિ પંચ શબદ નિશેષ કહી સરણાઈ સુકૃત હોઈ તેષ, કહીં માદલ ભુગલ કંસાલ કહી કણિ સાહિવિ ગીત રસાલ. ૭૫ કે બયડા કરાઈ ધરમવિચાર દાનદીઈ બહુ કે દાતાર, કે નિસુણઈ ગાયનનાં ગીત કે મન વાત કરઈ મિલી મીત. 5 મહેમાંહિં કે હાસ્ય ટકેલ કેઈ કરાઈ નિત બહુ રંગરેલ, કે ખેલાવઈ ચપલ તુરંગ મલ્લ મિલીઆ છેટાઈ અંગ. કે રથ જોતરી વાહ વાદિ કે મીંઢા ઝૂઝઈ ઉનમાદિ, કે ઉદ્યાર્નિ કેલવઈ કલા કે બાણી બાણુ નાષઈ વેગલા. કે શરમ આયુધ છત્રીસ કે સરોવરિ લઈ નિસદીસ, 16એમ અનેક પરિ કરઈ વિનોદ વરતઈ તેણુઈ નયરિ પ્રમાદ. સાહિ અકબર કેરૂં તિહાં રાજ જેણઈ હીરવંદી સાધિઉં કાજ, સુખી લોક સ તિહાં વસઈ અવરાં નગર લેકનઈ હસઈ. ૮૦ જિન પ્રસાદ ધજાઈ દંડ જનનઈ નહી સદા અખંડ, માર પડઈ જિહાં છેવી સિલા પણિ તે પુરજનનઇ નહી કદા. ૮૧ 5 પરવિં ગ્રહણ હોઈ સૂરનઈ વિરહ પાપ તણે ભવિજીવન, બંધન જિહાં કેસિં પામીઈ કે વલી દોહતાં ગાઈ દામીઈ. દુરવ્યસને દેસેટે જિહાં શેક નહી કે જાણુઈ તિહાં, ઇત્યાદિક ગુણ અછઈ અનેક વિસનિયર વસઈ સવિવેક. તિહાં શ્રાવક સૂધી જાણઈ તેહમાં એકવીસ ગુણ વષાણુઈ, 0 અતિ ગુણવંત તે સાહ દેવજી બહુ જન તાસ કરઈ સેવજી. આરાધઈ એક અરિહંત દેવ સાચા ગુરૂની કરઈ નિત સેવ, જિનભાષિત મનિ ધરમ તે ધરઈ એમનિજ જનમ સફલ તે કરઈ ૮૫ સુખસંસાર તણું ભેગવઈ એમ દિન સુખીઆ તે ગવઈ, વિનયવંત વનિતા ધરિ ભલી જયવંતી નામિં ગુણ નિલી. 5 સતી સિમણિ જેહની લીહ સામીવચન પાલઈ નિસદીહ, ધરમ કરમ રૂડાં સાચવઈ કઠિણ કરમ સઘલાં પાચવઈ. નિપુણ પણઈ ધરઈ ચોસઠ કલા પાલઈ સીલ તપ કરઈ નિરમલા, નાહ સંઘાતિ વિલસઈ ભેગ જાણે ઈંદ્ર ઈંદ્રાણી યેગ. [ 8 ] છે . Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy