SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ કાંચનવન એપઈ અતિઘણું થાનક જનમ મહેચ્છવતણું, અનંત અનંતી ચઉવીસીઇ જિનનાં તે દેવી હીંસીઇ. તેથી દષ્યણ દિસિ આણું સરી ભરત ક્ષેત્ર તેહનું સુણે ચરી, પાંચસઈ અણુ અધિક છવીસ કલા ઉપરિ અધિક જગીસ. ૬૨ 3 વચિ વૈતાઢ્ય બિહુ પાસે અડ્યો અધ ભાગ વહેંચણિ તે ચડ્યો, ઉપરિ નમિ વિનમિ પેચરા દૃષ્યિનું ઉત્તરશ્રેણિપતિવરા. ૬૩ તેથી દૃષ્યિણિ પાસ વલી ત્રિણિબંડ પૃથિવી તિહાં સાંભલી, ગંગ સિંધુ મધ્ય બિડું પાસિ તે માંહિં મધ્ય ખંડ નિવાસિ. ૬૪ મધ્યખંડમાંહિ આરજિ દેશ સાઢાપંચવીસ અતિ સુવિલેસ, 10 તેહમાં સેરઠ દેસ સુચંગ તે માહિં ગુજર દેસ સુરંગ. તિહાં કણિ વસુધાભૂષણ ભલું ઘણું વષાણુ કરીય કેલું, સુરપુર સરષી સેહ ધરંત વીસલનયર અતિ સહંત. ધણ કણ કંચણ જણ બહુ ભરિઉં ગઢમઢ મંદિર અતિ અલ કરિઉં, વન વાડી સરેવર અભિરામ હાટશ્રેણિ ચેારાસી નામ. 15 અતિ ઉંચા શ્રીજિનપ્રાસાદ મેરૂસિષરસિઉં માંડઈ વાદ, મનહર મોટી બહુ પિસાલ શ્રાવક ધરમ કરઈ સુદયાલ. બહુ શ્રીવત તણુઈ ઘરબારિ અંગણિ કુમર અમર અણુંસારિ, વિવિહ પરિક્રીડા તે કઈ બેલિ માય હાયનાં મન હરઈ. સપત ભૂમિ સોહઈ આવાસિ દેષત અમર હૂઆ ઉદાસ, 20 અહ્ન વિમાન સભા અહીધરી જાણે તિહાંથી આણી હરી. કનક કલસમય તોરણચંગ વીિ વંચિ મેતી રચના રંગ, ગાર્ષિ ગેઝિં બહુ કારણું જોતાં જન મેહ્યા તે ભણું. બયડી સારી સેલ સિંગાર ગોષિ ગોષિચંદ્રવદની નારિ, અધમુખ થઈ જવઇ તેહ ભૂતલિ લેક ચિંતઈ મનિ એહ. 25 શતચંદ્ર દસઈ નભતલ નિકલંક સેહઈ અતિનિરમલ, જન જાતા જોતા આકસિ નારી બયડી દેષિ આવાસિ. થાનકિ થાનકિ મિલિઆ થોક નિરષઈ નાટ નાટિક બહુલેક, કે નાચઈ કે ગાઈ ગીત કેઈ કથા કહી રીંઝવઈ ચીત. ७४ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy