________________
10.
શ્રીવિજયદાનસૂરિપ્રભુ તાસ પટેધર ધીર રે, પાટ અઠાવનમઈ સુણે જગગુરૂ શ્રીગુરૂહીર રે. ઓગણસઠિમે પટેધરૂં શ્રીવિજયસેનસૂરીરાય રે,
તાસ પટેધર સાઠિમાં શ્રીવિજયતિલક સહાય રે. 5 વીરશાસન પટાવલી મનિ ધરી અતિ આણંદિ રે,
વંદું નિતનિત ભાવસિઉં જે વંદી મુનિવૃદિ રે. તાસ પરંપરા સિર ધરી કરી ગુરૂ વચન પ્રમાણ રે, તપગચ્છ મહિમા જેહથી મહિમંડલમાંહિ જાણ રે. વીરવચન અજૂઆલીઆં જેણઈ માન્યા ગુરૂહીર રે, તાસતણુ ગુણ ગાયસિઉ પામી સુખ શરીર રે. નિજ ગુરૂવચન આરાધક શ્રીવિજયતિલકસૂરિંદ રે, રાસ રચું રળી આપણે સાંભલસ્પર્શ ભવિછંદ રે.
|| હાલા
રાગ ગોડી. શ્રીવિજયતિલકસૂરિ પૂરણ ગુણ ગંભીર, તસ રાસ રચતાં વાધઈ હઈયડઈ હીર. પાંચ કારણ મિલીઆ નામ તણું અભિરામ, તેણુઈ કરી દેસિÉ રાસતણું તે નામ. પહેલું એ કારણુ વિજ્યદાન સૂરીશિં, નિજ પાર્ટિ થાખ્યા હીરવિજય સૂરીશ. તેણુ વાર કહિઉં એક વચન સુણે સાવધાન, જેહનઈ પદ આપે તેહનઈ દેઈ બહુમાન. એ વિજયની શાષા જયકારી જગિ જાણું, પદ દે તેહનું વિજય નામ મનિ આણું. બીજું એ કારણ હીરવિજય સૂરી ધારી, અકબર પ્રતિબંધેિ જયવરીઓ ગુણઓરી.
[૪]
15
20
25
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org