________________
10
15.
એકવીસમઈ શ્રીવીરસૂરિ બાવીસમઈ જયદેવ રે, શ્રીદેવાનંદ ત્રેવીસઈ શ્રીવિક્રમ કરે સેવ રે. શ્રી નરસિંહ સુરીસિરૂ સમુદ્રસૂરિ તલ પાટિ રે, શ્રીમાનદેવસૂરિ આણી આ જીવઘણ પુણ્યવાટિં રે. પાટિ સુણો અઠાવીસમઈ શ્રીવિબુધપ્રભસૂરિ રે, ઓગણત્રીસમે પધરૂ શ્રીયજયાનંદસૂરિ રે. શ્રીરવિપ્રભસૂરિ ત્રીસમા પાટિ શ્રીયશોધરદેવ રે, પ્રદ્યુમ્રસૂરિ બત્રીસમા ત્રેત્રીસમઈ સાર્વદેવ રે. ચિત્રીસમઈ શ્રીવિમલચંદ્ર પાટિ ઉદ્યોતનસૂરિ રે, છત્રીસમઈ પાટિ વલી શ્રીયશવદેવસૂરિ રે. સાત્રિીસમઈ શ્રીદેવસૂરિ અડત્રીસમાં સર્વદેવ રે, શ્રીયશોધરસૂરિ પ્રભુ ભવિય કરઈ બહુ સેવ રે. શ્યાલીસમા ગચ્છનાયક શ્રીમુનિચંદ્રસૂરીશ રે, શ્રી અજિતદેવ ગણધરૂ વિજયસિંહ ગુણ ભૂરિ રે. સેમપ્રભ મણિરત્નસૂરિ હવઈ ચિહુઆલીસમાહ રે, શ્રીજગચંદ્રસૂરિવરૂ નામિં અતિ ઉત્સાહ રે. બાર વરસ આંબિલ કરઈ બિરૂદ સ લહઈ તપા રાય રે, શ્રીદેવિંદ્રસૂરિ તસ પટિ પસ્તાલીસમા સહાય રે. ધર્મઘોષસૂરિ નમે શાકિની ભય કી નાશ રે, સાધુ ઉપદ્રવ ટાલીએ પરમંત્ર વાદીનઈ પાસ રે. તાસ પટેધર જાણઈ સેમપ્રભસૂરિ જાણું રે, સોમતિલકસૂરિ તસપટિ શ્રીદેવસુંદર માનું રે. પંચાસમાં પાર્દિ કહું સોમસુંદરસૂરિ રાય રે, શ્રી મુનિસુંદરસૂરિ રચિઉં સંતિકરં સુખદાય રે. બાવનમા પટોધરૂ શ્રીરત્નસેષરસૂરિ રે, શ્રીલંક્ષ્મીસાગરસૂરી શ્રીસુમતિસાધુસૂરી રે. પા૮િ પંચાવનમઈ હવઈ શ્રીહેમવિમલસૂરીશ રે, શ્રીઆણંદવિમલસૂરિ પાટિ છપનમઈ ઈશ રે.
[ ૩]
20
25.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org