________________
10
હાલા
રાગ સારંગ; ઢાલ ફાગને. દેવતા દાનવ માનવા વિંતર તિષી જે રે, દુઈ પણિ તે આરાધતાં સુખકારી હાઈ તેહ રે. સણ દુરજણ બિહુ જણ જેહને એક સભાવિ રે, વિરહ સંગિં જાણુ છાંડે દુષ્ટ સભાવ રે. કવતાં નવપલ્લવ કરઈ વૃદ્ધવાદિ સિદ્ધસેન રે, ઈત્યાદિક જે કવિ જના મુઝસિવું ધર સનેહરે. લબધિ મંત્ર વિદ્યા વલી હોયે મુઝ પ્રસન્ન રે, ગાયન રંગિં ગાય એહ પ્રબંધ સુવન્ન રે. વીર શાસન પટ્ટાવલી પહેલો સુધમ્મસામિ રે, બીજે જંબૂ જાણઈ ચરમકેવલી અભિરામ રે. પ્રભવસામિ ત્રીજે નમે ચેાથે સચ્યભવસૂરિ રે,
પાંચમઈ પાટિ યશેભદ્ર છઠઈ પાટિ ગુણ ભૂરિ રે. 15 શ્રીસંભૂતિવિજય વલી ભદ્રબાહુ ગુરૂભાય રે,
સાતમઈ પાટિ સૂરીસિરૂ ધૂલિભદ્ર મુનિરાય રે. અંતિમ એ શ્રુતકેવલી સીલઅચલ અભિરામ રે, ચોરાસી ગ્રેવીસીઈ રાષિઉં જેણઈનામ રે.
તાસ પટેધર મહાગિરિ સૂરિસુહસ્તિ નામ રે, 20 -મઈ શ્રીસુસ્થિતસૂરિ સુપ્રતિબદ્ધ સુનામ રે.
શ્રીઈદ્રદિન્નસૂરી વલી દસમઈ પાટિં જાણે રે, શ્રીદિન્નસૂરિ એકાદસિં બારમાં પાર્ટિ આણે રે. શ્રીવસામી તેરમા ચઉદમઈ શ્રીવન્સેન, શ્રીચંદ્રસૂરિ પરમઈ વદે ભવિ ભાવેન રે. સેલમા સામંતભદ્રસૂરિ પાટિ શ્રીવૃદ્ધદેવ રે. શ્રી પ્રદ્યતન ગણધરૂ ઓગણીસમઈ માનદેવ રે. શ્રીમાનતુંગસૂરીવરૂ વીસમાં પાર્ટિ જાણે રે, જેણઈ ભગતામર કરિઉં જગમાંહિં જેહ ગવાણો રે.
[૨]
25
૨૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org