________________
_ { નમઃ II. પં દર્શનવિજ્યવિરચિત विजयतिलकसरिरास.
ઉદય અધિક મહિમા ઘણે શ્રીમનમોહન પાસ; સંઘ સયલ આણંદકરૂ સુખ સંપદ બહુ વાસ. નયર અરહાનપુર મંડણે મૂરતિ દીઠઈ મેદ; પ્રણમું પ્રીતિ પ્રભુપ્રતિ હઈડઈ ધરી પ્રમાદ. અઈયાણાગયસંપ્રતિ વંદું જિન ચોવીસ
ચાર તીર્થંકર સાશ્વતા વિહરમાન વલી વિસ. 10 કરમ જપી મુગતિ વસ્યા સિદ્ધા સિદ્ધ અનંત;
તે અહનિસિ આરાહીઈ અનંતજ્ઞાન ગુણવંત. ગુણ છત્રીસઈ નિરમલા સેહઈ અંગિ અનૂપ; આચારજિ નિત વંદીઈ કલિકાલિં જિનરૂપ. સકલ સૂત્ર-સિદ્ધાંત તે ભણઈ ભણાવઈ સાર; વાચક ગુણ પંચવી સિ૬ આરાધું સુખકાર. અઢીયદીપમાંહિં મુનિ હૂઆ હાસ્યઈ જેહ, વર્તમાન પણિ વંદીય સત્તાવીસગુણગેહ. શુચિ પ્રવચન ચિતિ આણુઈ જેથી જગ ઉપગાર;
સાધુ મુખિં નિત તે સુણે શિવસુખને દાતાર. 30 પ્રવચનની અધિકારિણું શાસનિ સેહતિ જેહ; સમરી સાચિત સારદા સકલસિદ્ધિગુણગેહ.
[૧]
15
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org