________________
સુરતના સંઘે કહ્યું:- મહારાજ ! રાજનગરના સંઘે માણુસ મેાકલેલ છે, તે આજ કાલમાં આવી જશે અને મધુ સારૂ થશે. માટે આપ આ ઉત્તમ મુહૂત્ત સાચવી લ્યે.. આમાં વિલંબ કરવાનુ કામ નથી.’
સંઘના કહેવાથી તે સૂરત, રાનેર, વિરઆવી થઈ ભરૂચ આવ્યા. અહિં ફેરવાડાના સંઘ આળ્યે અને મ્હાટી ધૂમધામ પૂર્ણાંક પુરપ્રવેશ કરાવ્યા. આ પ્રતિષ્ઠા ઉપર દસ હજાર માણસો ભેગા થયા હતા. રત્ન, પીતળ અને પાષાણુનાં એકદર અઢીસા ખ ંખાની આ વખતે પ્રતિષ્ઠા અને અંજનશલાકા કરી. પાંચ દિવસ સુધી સંઘની ભક્તિ કરી. અનેક પ્રકારનાં મિષ્ટાન્નો જમાડ્યાં, ચારસા યાચક આવ્યા હતા, હેમને અભિનવ વસ્ત્રો આપી સંતાષ પમાડ્યો. આ વખતે દસ હજાર રૂપિયાના વ્યય કર્યો. પ્રતિષ્ઠાનું કાર્ય સમાપ્ત થયા પછી સંઘ વિખરાઇ ગયા અને ગુરૂજીએ અહિ માસકલ્પ કર્યો.
હવે રાજનગરથી વિજયદેવસૂરિ પાસે જે માણસેા મેાકલવામાં આવેલ, તે માણસેાને જલદી જવાબ લખી આપીને વિદાય ન કર્યો. પ્રતિષ્ઠાનું મુહુર્ત્ત થઇ ગયું, ત્યાં સુધી તે લેાકેાને પેાતાની પાસેજ રોકી રાખ્યા. અને પ્રતિષ્ઠા થઇ ગયા પછી તેમને વિદાય કર્યો. આથી રાજનગરના સÛવિચાર કર્યા કે—આટલુ' આટલું ઢીલુ રાખવા છતાં, તે હજૂ સમજતા નથી. જુદાં વ્યાખ્યાના કરાવીને અને આવી રીતે દુરાગ્રહ રાખીને ગચ્છમાં ભેદ કરાવે છે એ ઘણું અનુચિત થાય છે.
વિજયાન દસૂરિ ગચ્છપતિ.
વિજયદેવસૂરિની આવી પ્રવૃત્તિ જોવાથી એક વખત મુનિવિજયના શિષ્ય દેવવિજય ઉપાધ્યાય, કે જેઓ દનવિજયજીના ગુરૂભાઈ થતા હતા, તેમણે બધા સાધુએને ભેગા કરી વિજયાનંદ્યસૂરિને વિનંતિ કરી કે—
Jain Education International_2010_05
[ ૯૧ ]
For Private & Personal Use Only
www.jainelibrary.org