________________
થયા વાત હૈ?’ વિજયદેવસૂરિએ કહ્યું જબરદસ્તીથી ગ્રંથને ખે ઠરાવે છે.”
બાદશાહે કહ્યું –યદ્યપિ ૩ન્ચને સવરત્તીસે મ ભૂરા किया है, तो भी तुमने गुरुका नाम प्रसिद्ध किया । अब, अगर उस पीरके वचनको सच्चा मानते हो, तो ग्रंथको झूटा मानो। और यदि ग्रंथको सच्चा मानते जाओगे, तो गुरुवવન ન રહ્યું છે ” એટલામાં સાગરે કહ્યું–‘જે ગ્રંથમાંથી કંઈ ખોટી વાત બતાવી આપવામાં આવે તે હેને સુધારવાને માટે અમે તૈયાર છીએ.” તે ઉપર બાદશાહે કહ્યું:–“ ગુહ મી तुम्हारा ज्ञान बढगया, जो ग्रंथको सच्चा कहते हो?। अगर गुरु वचनको नहीं मानोगे, तो तुम्हारी कीर्ति बढेगी नहीं। जाओ, अपना अपना काम किया करो । कभी लड़ना
વડના નહીં” ભાનચંદ્ર વિજયતિલકસૂરિને પરિચય કરાવતાં કહ્યું–જાઓ આજ સાચા ગુરૂ છે. જહેમનું નામ વિજયતિલકસૂરિ છે. અને હેમનું જ્ઞાન પણ પાકુ છે.’
સાગરે અહિં બહુ અપમાનિત થયા. રાજસભા બરખાસ્ત થઈ. વિજય પક્ષવાળાઓને વિજ્ય થયે. સા ઉઠી ઉઠીને વિદાય થયા. વિજયતિલકસૂરિ ગુજરાતમાં અમદાવાદ આવ્યા. સાથે રાજા પણ આવ્યા. ભાનચંદ્ર પણ સાથે આવ્યા. અમદાવાદમાં આવ્યા પછી સારી રીતે વિજયસેનસૂરિની પાટ વિજયતિલકસૂરિ ભાવવા લાગ્યા.
પદની પ્રભાવના.
હવે આચાર્ય વિજયતિલકસૂરિવિચરવા લાગ્યા, તેઓ ગ્રામાનુગ્રામ વિહાર કરતા રેહી આવ્યા. શીહીના શ્રાવકેએ ઘણે દ્રવ્યય કરી અનેક ઉત્સવ કર્યા. અહિં ઘણું ગીતાર્થોએ આવીને હેમને વંદણ કરી. મુનિવિજય વાચકના શિષ્ય દેવવિજય કવિ બાવન
[ ૭૯ ?
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org