________________
યજીને કહ્યું – “હવે આ લોકને માટે શું કરવું ? દર્શનવિજયજીએ કહ્યું: “હેમ હમને-સંઘને ઉચિત લાગે, તેમ કરે.” સંઘે એક ઠરાવ કર્યો કે– બધા ઉપાશ્રય લખી લેવા. અને પછી તેઓને છૂટા કરવા.” તે પછી શેઠને પુત્ર અને ભેજી સોનીને ભાઈ ઉપાશ્રયે આવ્યા. હાં તેમણે “ચંદરવા, પૂંઠીયા, ભંડાર વિગેરે કેઈપણ વસ્તુ ઉપર અમારે હક નથી.” એમ ચેખુ લખી આપ્યું. હેના ઉપર, ખુરમની મહોર દઈ બધું ચક્કસ કર્યું. ગુન્હેગારેએ સંઘના ખેાળામાં માથુ નાંખી માફી માંગી, પછી તેઓને ઘેર જવાની છૂટ આપી. ગુન્હેગાના વિદાય થતાં સંઘે કહ્યું:–અમારી ઉદારતાને ધ્યાનમાં લે અને તમારાં કર્તવ્યને યાદ કર.” દર્શનવિજયજીએ કહ્યું કે–સંવછરીના દિવસે બધા ખામણાં કરી લેશે. પણ અત્યારે તે એક બીજાને ખમાવી લે.”તમામે એક બીજાને ખમાવ્યા અને દરેક પ્રકારની શાન્તિ થઈ ગઈ. બાદશાહ તરફથી આવેલ સીપાઈને સમજાવીને માંડવ મેકલી દીધો. અને ભાનુચંદ્રજી અને સિદ્ધિચંદ્રને પણ બધી હકીકત જણાવી દીધી.
બાદશાહની શિખામણ.
ભાનુચંદ્રજી અને સિદ્ધિચંદ્રજીએ જ્યારે બાદશાહને આ બધી હકીકત જણાવી, હારે બાદશાહને લાગ્યું કે –“ આ બધું અનુચિત થાય છે. તે બન્ને પક્ષેને એક કરી દેવા જોઈએ.” એમ વિચારી બાદશાહે બને આચાર્યોને બોલાવ્યા. બને આવ્યા. બાદશાહે પૂછયું કે- “ તુઠ્ઠા સ્ત્રાવ કામના જય હૈ ? તે વાહો !” સાગરે નેમિસાગરે કહ્યું –ગુરૂના મુખ્ય શિષ્યને આ લેકે માનતા નથી.” વચમાં જ ભાનચંદ્ર બેલી ઉઠયા કે –“છાને રહે, છાને, મુખ્યશિષ્ય તે તેજ કહેવાય કે જહે હીરપરંપરાને માન આપતા હોય. હીરવિજયસૂરિએ ગ્રંથને ખોટા કર્યો. એ વાતને નહિ માનવાનું જ આ પરિણામ છે. ” સાગરે કહ્યું – ગ્રંથ સાચા છે.' બાદશાહે વિજયદેવસૂરિને પૂછ્યું—“ વિષયવર,
[ ૭૪ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org