________________
સાગરે ઉપર વધારે સખ્તાઈ.
મહારે સેમવિજય વાચકે આ હકીક્ત જાણું ત્યારે હેમણે સાગરની કારવાઈ પહેલાંજ બંદેબસ્ત કરવાનો વિચાર કર્યો. તેઓ અબદુલ્લાખાનને મળ્યા અને મનહર વચનેથી ખૂબ ખુશી કર્યો.
અબદુલ્લાખાને કહ્યું -“હારા લાયક કાર્ય હોય તે બતાવે, હું આપના દુશ્મનેને સખ્ત શિક્ષા કરીશ.”વાચકજીએ કહ્યું –અમારે કે દુશમન નથી. પરંતુ અમારે એક ગુરૂભાઈ હતો તે ગુરૂઆજ્ઞાથી વિરૂદ્ધ થયે અને હેણે એક ગ્રંથ બનાવ્યો; હેમાં ગુરૂને ગાળો લખી છે. આ ગ્રંથને હેના પક્ષના કેટલાક લોક વાંચે છે, તેથી અમારૂં દિલ બહુ દુઃખી થાય છે, માટે આપ જે કંઈ પ્રયત્ન કરીને તેઓને અટકાવે તે સારૂં.'
અબદુલ્લાખાને કહ્યું. “હમણાં જ હું તેઓને બોલાવવા માટે પત્ર લખી આપી માણસ એકલું છું.” એમ કહી એક એહદીને હાજર થવાનું ફરમાન લખી આપ્યું. અને કહ્યું કે- બન્નેને બાંધીને અહિં લા”(બે કે તે નામે જણાવ્યાં નથી ) ફરમાન લઈને સીપાઈ ના આવ્યાનું જહેવું વિજયદેવસૂરીએ જાણ્યું હેવાજ તે ચાર મહેતા માણસને મળ્યા. ભણસાલી દેવરાજ, નગરશેઠ દેસી વેણુદાસ, દેસી મનીઓ અને શાહ નાના વધુઆ-એ ચારને અમદાવાદ વાચક પાસે મોકલ્યા, હેમણે વાચકને કહ્યું કે- આપ અમારું વચન માને અને આ વખતે તેમને બચાવ” વાચકે કહ્યું – જે તેઓ ગુરૂ વચનને માને તે એની મેળે લાજ રહેશે. હમે હેને પૂછ કે ચોમાસુ ઉતરે વિજયદેવસૂરિએ અમદાવાદ આવવું. નંદિવિજયને મળીને એક વિચાર નક્કી કરી સાગરોની પાસે મિચ્છામિ દુક્કડ દેવરાવી મત કરાવવું અને જ્યાં સુધી તેમ ન કરે ત્યહાં સુધી દુર રાખવા. આ પ્રમાણે જે હેને મંજૂર હોય તે હમારું વચન માન્ય થઇ શકશે.'
[૬૩]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org