________________
(૧) દિગમ્બરાદિક પરપક્ષવાળાઓને જૈન કહેવાને નિષેધ કરે છે. (૧૭) નમિ વિનમિતે ધરણેન્દ્ર અડતાલીસ જ વિદ્યાઓ આપ્યા
નું કહે છે. (૧૮) તીર્થકરમાં દેવપણું જ છે, ગુરૂપણું નથી એમ કહે છે. (૧૯) પૃથ્વી સાત અથવા આઠ માનેલી હોવા છતાં તે સીત્તેર
માને છે. (૨૦) પ્રશંસા અને અનમેદનને તે જુદાં માને છે (૨૧) તપગચ્છ સિવાય બીજે કયાંય સાધુજ નથી એમ કહે છે તે. (૨૨) ભગવતી શતક ૮ માં આવેલી ચતુર્ભગીની વૃત્તિના અર્થનું
અને પાઠનું પરાવર્તન કરે છે. (૨૩) વૈકિકમિથ્યાષ્ટિઓથી લોકોત્તરમિથ્યાષ્ટિ નિદ્વવાદિકને
કર્મથી ભારે કહે છે. (૨૪) પર પક્ષીઓ હેમ હેમ નવકારનું સ્મરણ કરે, તેમતેમ
તેઓ ઉસૂત્રભાષીની માફક અનંત ભવ કરે છે એમ કહે છે. (૨૫) પરપક્ષીએ કરેલ ધર્મને લેખામાં ગણતા નથી, અર્થાત્
નિષ્ફળ કહે છે. (૨૯) શ્રીહીરવિજયસૂરિના બાર બેલમાં આવેલા “માર્ગનુસારી”
શબ્દને વિપરીત અર્થ કરે છે. (૨૭) સામતિલકસૂરિએ ખરતરગચ્છીય જિનપ્રભસૂરિનાં બનાવેલાં
સાત સ્તવનેને વખાણ્યાં, તેથી સંમતિલકસૂરિને તે
અજ્ઞાની કહે છે. (૨૮) પાપકર્મની આલોચના તેજ ભવમાં થાય, તે તે છૂટી શકે
છે. બીજા ભવમાં આઈ શકાતાં નથી એમ કહે છે. (૨૯) “ઉસરકંદ કદાલ” ગ્રંથની જે હેલણ કરે છે, તે સમતિ રહિત છે, એમ કહે છે.
[ ૫૮
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org