________________
છત્રીશ એલ– (૧) સુક્ષ્મનિગોદ, બાદરનિગેહ, સૂમપૃથ્વીકાય, સૂક્ષ્મઅપકાય,
સૂક્ષમતેજસ્કાય, સૂવાયુકાય આ છને અવ્યવહારી માને છે. (૨) કેવલીના શરીરથી ત્રસ અને સ્થાવર જીવની વિરાધના સર્વથા
થતી નથી એમ કહે છે. (૩) મરીચીના વચનને સાગર ઉત્સુત્ર ન કહેતાં દુર્ભાષિત કહે છે (૪) જમાલીના અનન્તભ કહે છે. (૫) મિથ્યાષ્ટિએ કરેલ અભયદાનાદિ સુકૃત્યોની પણ અનુ
દના ન કરવી એમ કહે છે. (૨) ઉત્સત્રભાષીને નિયમેન “અનંતસંસાર” કહે છે તે. (૭) વીર નિર્વાણથી ૪૫૩ વર્ષે થના પર્યુષણને પ્રારંભ થયાનું
કહે છે. (૮) શ્રાવકને દ્રવ્યસ્તવન હોવાનું કહે છે (૯) જ્ઞાનસાગર અને કુલમંડનસૂરિને પટોધર માને છે. (૧૦) પરપક્ષીમાત્રને નિહ કહે છે. (૧૧) ઉર્ધકમાં કેવળ સાત હાથની પ્રતિમાનું સ્થાપન કરે છે. (૧૨) પૂર્ણિમા અને અમાવસ્યા શ્રાવકને આરાધવાની કહે છે. (૧૩) પરપક્ષીએ કરાવેલાં જિનચૈત્ય વાંદવા લાયક નથી એમ
(૧૪) સમકિત ધારીનેજ ક્રિયાવાદી કહે છે. (૧૫) કેટલાક ગચ્છાવાળા શ્રાવકે રાત્રે પસહ લઈને પ્રાતઃકાળમાં
છેલ્લા પહોરે સામાયિક ઉચ્ચારણ કરે છે તેને ઉસૂત્રભાષી કહે છે.
[ ૧૭ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org