________________
એ પ્રમાણે બધાઓનાં ચિત્ત સ્થિર કરી પિતાના મુખે બધાઓથી ખમતખમણાં કર્યો. દરેકના ઉપરથી રાગ કે રોષ દૂર કર્યો. અને પુનઃ પણ કહેવા લાગ્યા કે –
હારે કેઈની સાથે વૈર-વિરોધ છે નહિં, અને હારી પ્રત્યે પણ કઈ વૈર—
વિધ રાખશો નહિં. મહેં કેવલ મહાવીરની પરંપરાને રાખવાની ખાતરજ મુનિને એલંભ્યા છે. તેઓની સાથે મહારે કંઈ દ્વેષ નથી. અને તેજ ઈરાદાથી વિજયદેવસૂરિને પણ એલંભ્યા છે. હમે યાદ રાખીને વિજયદેવસૂરિને હારા તરફથી એ સંદેશ પહેંચાડશે કે- જેકે હમને વાત નથી ગમી, પરંતુ મહે હમારા લાભની ખાતર એ કાર્ય કર્યું છે. હજૂ પણ જે મમત્વમાં પડીને સ્વગુરૂની પરંપરાને નહિં રાખે, તે હુમારા બન્ને ભવ બગડશે, અને પાછળથી હમને બહુ પશ્ચાત્તાપ થશે.”
ગુરૂએ પિતાને અંતસમય જાણી લીધે. પરંતુ અણુસણુ કેળુ કરાવે? એ વિચારણીય હતું. હેમણે પોતાની મેળે જ ચેવિહાર કરી લીધું. તે પછી વાણી બંધ થઈ. તમામ લેકે ચિંતાતુર થઈ ગયા. બધાએ ગુરૂને પાલખીમાં (મેનામાં) સૂવાડીને ખંભાત લઈ જવાને વિચાર કર્યો, પરંતુ ગુરૂએઝટ સંકેતથી નિષેધ કરી દીધો. એટલે સાધુઓએ ગુરૂને ઝેળીમાં ઉઠાવ્યા. બે પહોર રાત જતાં ગુરૂને અકબરપુરમાં લાવ્યા. અહિં ગુરૂએ સંકેતથી સાધુઓને સમજાવી ખંભાતથી નંદિવિજયને લાવ્યા. અને લખી લખીને હિતશિક્ષા આપી, તેમ સંઘાડે પણ ભળાવ્યું. આ પછી ગુરૂએલખીને જણાવ્યું કે હજુ પણ હુને એક વાત હૃદયમાં સાલે છે.”
વાચકે કહ્યું -“મહારાજ! તે વાત કઈ, તે આપ ફરમાવે.”
ગુરૂએ લખીને જણાવ્યું કે –“રાજનગરમાં સેમવિજયવાચકે બીજે આચાર્ય સ્થાપવા દીધો નહિં. હજૂ પણ જે હમે ચેતી જતા હો અને હમારી રૂચિ હોય તે હું આચાર્યપદવી આપું.”
[ ૫૦ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org