SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ અë I નમઃ श्रीविनयदेवमूरिचरणकमलेभ्यो नमः मनजीऋषिविरचित विनयदेवसूरिरास. દૂહા, સકલસિદ્ધિ આનંદકર જિનશાસન ગાર; ચઉદપૂરવને સાર એ જગ જાઉ મંત્રનવકાર. ભવિક જીવ આદર કરી દિનપ્રતિ ત્રિશુઈ વાર; ભાવ ભગતિ હરષઈ કરી જાઉ મંત્ર નવકાર. ગણતાં આપદ સવિ લઈ જપતાં જયજયકાર; ધ્યાન ધર્યાં સુષ પામીઈ જઉ મંત્ર નવકાર. ધન શ્રાવકકુલ રૂઅડાં જિહાં નિર્મલ આચાર; અવર આરાધન પરહરી જપઉ મંત્રનવકાર. ચઉપઈ. રાષભ અજિત સંભવજિન નમું અભિનંદન જિન ધ્યાન રમ્; સુમતિ પમપ્રભ મહિમા ઘણુઉ નમે અરિહંતાણું પદ ગુણ9. ૫ શ્રીસુપાસ ચંદ્રપ્રભસ્વામિ સુવિધિનાથ શીતલ અભિરામ; શ્રીશ્રેયાંસ વાસુપૂજ્ય શ્રુણુઉ નમે અરિહંતાણું પદ ગુણુઉ. વિમલ અનંત શ્રીધર્મણિંદ શાંતિનાથ મુષ પૂનિમચંદ કુંથુનાથ લંછણ ઊરણુઉ નમે અરિહંતાણું પદ ગુણુઉ. (૧) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy