________________
સમુદાયને ભેગા કરી કહેવા લાગ્યા કે –“મારા શરીરની સ્થિતિ ઠીક નથી, પણ હમે કઈ ખેદ કરશે નહિં. હવે હું અણુસણ આદરીશ” એ પ્રમાણે કહેતાંજ બધાઓના હદમાં મહાન દુઃખ થયું. પિતે ચાર શરણને આશરે લીધે. સમસ્ત જી સાથે ક્ષમાપના કરી લીધી. અંતે અશાડ વદિ ૧૨ ના દિવસે પાછલી રાત્રિએ નવકારમંત્રનું સ્મરણ કરતાં હેમણે આ માનુષી શરીરને ત્યાગ કરી દેવશરીર પ્રાપ્ત કર્યું.
ગુરૂવિરહથી દુઃખી થયેલા હેમના સાધુઓ અને ગૃહસ્થાએ ગુરૂના ગુણેને યાદ કરી કરી બહુ વિલાપ કર્યો. પશ્ચાત્ ગૃહસ્થાએ અમરવિમાન સમાન તેરખડની માંડવીમાં ગુરૂને પધરાવી ઘણું વાજી સાથે ગુરૂના શબને સ્મશાનમાં લઈ જવામાં આવ્યું અને ત્યાં ઉત્તમ ચંદનથી અગ્નિદાહ કરવામાં આવે.
છેવટે કવિએ છેલ્લી ત્રણ કડિઓમાં પિતાને પરિચય આપતાં પિતાને કમલવિજયજીના શિષ્ય બતાવ્યા છે અને હેના પિતાનું નામ ગેવિંદ બતાવી રાસની પૂર્ણાહુતિ કરી છે.
છ009
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org