________________
હતા. જાવજીવ સુધી હેમણે એકાસણાંજ કર્યાં. હમેશાં ગઢસીનુ પચ્ચખાણ કરતા, માત્ર સાત દ્રવ્યજ વાપરતા. છ વિગય પૈકી પાંચ વિગયના રાજ હેમને ત્યાગ રહેતા. કાઇ પણ ઝીંણામાં ઝીણા પણ ત્રસ જીવની વિરાધના થતાં ઍટ મિલ કરી લેતા. મહીનામાં છ ઉપવાસ તેા તે નિયમિત કરતા. હેમણે મારવાડ, માલવા, મેવાડ, સાર, લાડ, કુકણુ, કાન્હડ, મેવાત, વાગડ અને ગુજરાતમાં વિહાર કરી ઘણાઓને પ્રતિષેધ કર્યો. હેમના ઉપદેશથી ધણાઓએ દીક્ષા લીધી, હેમાં કેટલાક પંડિત પણ થયા.
શ્રીવિજયસેનસૂરિના આદેશથી સ. ૧૬૬૧ માં હેમણે મ્હેસાણામાં ચામાસુ કર્યું.. આ વખતે વ્હેમની ઉમર મહાતેરવષૅ ની હતી. હેમણે હવે પેાતાનુ આયુષ્ય ટૂંકું જાણી ત્રીજા એ આહારના ત્યાગ કર્યો. આજ વર્ષના અશાડ સુર્દિ ૧૨ ના દિવસે સંધ્યા સમયે વ્હેમના શરીરે અકસ્માત્ અતિ વિષમવ્યાધિ ઉત્પન્ન થયા; પરન્તુ તે શરીરની અનિત્યતા--અસારતાને સમજતા હતા, તેથી હેમણે વૈરાગ્યમાં પેાતાના મનને વિશેષ ઉતાર્યું. આ રાગના કારણે સાત લઘને થતાં તે રાગની શાન્તિ થઇ. રાગ શાન્ત થતાં લેાકેાને બહુ આનંદ થયા, પરન્તુ પાતે તે એમજ સમજતા હતા કે મારૂ આયુષ્ય હવે બહુ ઓછુ છે—નજીક છે. એક વખત બધા એક ન્હાનું ગામ છે. એક વખતે આ ગામ પુર જાહેાજલાલીવાળુ હતુ, અત્યારે અહિ જેનેાની વસ્તી નથી, પરન્તુ આ ગામ એક તીથ તરીકે ગણાય છે. અહિં સ. ૧૬૧૯ માં જૈનમંદિર બન્યું હતુ, પ્રાચીન તીર્થં ભાળાઓમાં પશુ આનેા તી તરીકે ઉલ્લેખ જોવાય છે. કવિ શીવિજયજીએ પાતાની ‘તીથમાળા” માં લખ્યું છેઃ—
નગર ગંધારિ બહુ જિનબિ શ્રાવક ધરમ ાર અવિલંબ.
66
( પ્રાચીન તીર્થં માળા સંગ્રહ પૃ. ૧૨૨ )
જગદ્ગુરૂ હીરવિજયસૂરિએ અકબરબાદશાહ પાસે જવાને વિહાર અહિંથીજ શરૂ કર્યાં હતા.
Jain Education International 2010_05
( ૨૯ )
.
For Private & Personal Use Only
www.jainelibrary.org