SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ અર મલિ મુનિસુવ્રત દેવ નમી નેમિ જિન કરસ્યઉં સેવ; પાશ્વનાથનું નામ જ સુણઉ નમે અરિહંતાણું પદ ગુણુઉ. ૮ ચઉવીસમાં કહીઈ શ્રીવીર સ્વામી સાયર જેમ ગંભીર; અંગઈ લંછણ કેશરિતણુઉ નમે અરિહંતાણું પદ ગુણઉ. ૯ ત્રિણિ ચઉવીસી બહૂત્તરિ નામ વિહરમાણુ જિન કરવું પ્રણામ ચઉઠિ સુરપતિ મનરંજણઉ નમે અરિહંતાણું પદ ગુણઉ. ૧૦, સકલ કર્મ ખપાવી કરી ભવસાયર જેણઈ હેલાં તરીકે નિરંજન કહીઈ નિરાકાર નમે સિદ્ધાણું પદ જગિ સાર. ૧૧ આદિ અછઈ પણ અંતજ નહી અવિચલ પદવી છાજ સહી જ્ઞાન દર્શનનઉ નહી પાર નમે સિદ્ધાણું પદ જગિ સાર. ૧૨ પનીર ભેદે સિદ્ધ અનંત મુગતિરમણિ વિલસઈ એકંત; ભવપ્રપંચના વંચણહાર નમે સિદ્ધાણું પદ જગ સાર. ૧૩ પંચઈ ઇદ્રી સંવર કરઈ નવવિધિ બ્રહ્મચર્ય શુદ્ધ ધરઈ; ચ્ચાર કષાય કરઈ પરિહાર નમે આયરિયાણું ઉરિ વરહાર. ૧૪ પંચ મહાવ્રત નિર્મલ ધાર પાલઈ સૂધા પંચાચાર; પંચ સમિતિત્રિણિ ગુપતિ ભંડાર નમે આયરિયાણં ઉરિવર હાર ૧૫ શ્રીજિનશાસન ઉન્નતિકાર મહામહિમા અતિશય અતિસાર, ભવસાયર ઉતારઈ પાર નમો આયરિયાણુ ઉરિ વરહાર. ૧૬ જનપદ નગરઈ કરઈ વિહાર ચતુર્વિધ સંઘ તણું સિણગાર; સૂરીશ્વર પદવી અવધાર નમો આયરિયાણું ઉરિવરહાર. ૧૭ દ્વાદશાંગીસૂત્ર મહાર વિવિધ અર્થ નયને નહી પાર; ભણુઈ ભણવઇ શિષ્ય હિતુકારૂ નમે ઉવજઝાયાણં મનિ ધરૂં. ૧૮ પંચ પ્રકારિ કરઈ સજઝાય શિષ્ય પ્રતઈ કરાવઈ ભાય; દિઈ ઉપદેશ ભવિ પ્રતિ સુંદરૂ નમે ઉવજઝાયાણં મનિ ધરૂં. ૧૯ પ્રમાદ કિરણ સવિ પરિહરઈ માયા મમતા દૂરઈ કરઈ; તરણ તારણ ઉત્તમ સદ્દગુરૂ નમે ઉવઝાયાણં મનિ ધરૂં. ૨૦ પંચમ પદનો અર્થ અપાર તે કહતા હુઇ બહુ વિસ્તાર). થાવગ્રાદિક જે અણુગાર સર્વ સાધુનઈ કરઉં જુહાર. ૨૧ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy