SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ દમણ માહિમ, અગાસી, વસઈ,ચિહલ, કલોલ, મલાબાર, દીવ, માંગર, ઘોઘા અને હરમજ વિગેરે. અત્તમાં સં. ૧૫૭ના ચૈત્ર શુદિપના દિવસે સૂરિજી વગે પધાર્યા. આણંદવિમલસૂરિ પછી હેમના પટેધર શ્રીવિજયધનસૂરિ થયા. * આ પછી કવિએ આણંદવિમલસૂરિના શિષ્ય પરિવારનાં નામ આપ્યાં છે. જેમાં અંતે જઈ જણાવ્યું છે કે – સાધુ સાધવી થઈ કહું સઇ પાંચસિ માજનિ એહ. પરિવાર શ્રીપૂજયતણું દિવંતુ દિનિ દિનિ તેહ.” સં. ૧૫ર આ ઉપરથી જણાય છે કે તેમના સમુદાયમાં એકંદર પાંચસો સાધુ સાવિયા હતા. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy