SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ આ સૂરિજીના આ શબ્દ હેમને કેટલે વૈરાગ્ય, કેટલી શાસન- પ્રિયતા, કેટલી ભવભીરતા અને કેટલી કર્તવ્યપરાયણતાને બતાવે છે! હેટા બનવાને–પદવીરો થવાને પડાપડી કરનારા અને માત્ર પતાને મોટા કહેવડાવવામાંજ પિતાના ચારિત્રની અને શાસનપ્રિથતાની મહત્તા સમજનારા કેટલાક વર્તમાનકાળના પદવીધરે પણ આનંદવિમલસરિના ઉપર્યુક્ત શબ્દો ઉપરજ ધ્યાન આપશે કે? વર્તમાન સમય પણ જૈન સમાજને માટે તે લગભગ હેજ સમય છે કે–જાહે આનંદવિમલસૂરિને સમય હતે. શું આ સમયમાં પણ એવા કેઈ ક્રિયેારક નહિં નિકળે? આણંદવિમલસૂરિ ગચ્છને ભાર પોતાના શિષ્યને સોંપી પોતે દ્ધિાર કરવાને બહાર પડ્યા. શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે દ્રવ્ય-ક્ષેત્રકાલ–ભાવને જોઇ ક્રિયાકાંડ અને સાધુઓને આચાર પાળવાને પ્રવૃત્ત થયા. જોકે–પ્રારંભમાં તે માત્ર હેમણે પંડિત વિનયભાવને સાથે લીધા, પરન્તુ તેઓ ક્રિયેાર માટે નિકળ્યા, તે વખતે ઘણું સાધુસાધ્વીએ હેમને વાસક્ષેપ લીધો અને સાધુકિયામાં તત્પર થયાં. આવા એક મહાપુરૂષના ક્રિદ્ધાર માટે નિકળવાથી લોકોમાં આનંદ આનંદ ફેલાઈ ગયા. તે પછી કવિએ એક ઢાળમાં આણંદવિમલરિની આજ્ઞા માનનાર કયા કયા ગામે અને દેશના શ્રાવકે હતા, હેને ઉલ્લેખ કર્યો છે. તે ગામો અને દેશના નામે આ પ્રમાણે છે – મારવાડ, મેવાડ, માલવા, પાટણ, અમદાવાદ, ચાંપાનેર, ખં, ભાત, દક્ષિણ, દેવગિરિ, માંડવ, ગંધાર, સુરત, કંકણુ, રસોરઠદેશ, કાંકરેચી, સાર, જાલેર, મંડેર, જોધપુર,તિવરી, નાગોર, વાત, અજમેર, આગરા, હંસાર, કેટ, સીર, રાયસેન, દાળિઉં, કેટડી, મહિ, કુંભલમેર, દૂક, ટેડા, ઢીલી, રાજગૃહી, પારૂ, પાટણ, છપ્પનસ વાગડ, વાંસવાડા, સાગચા, ડુંગરપુર, આહ, જવાસા, વીસલનેર, નટુલાઈ, આમલેસર, ભરૂચ, નવસારી, વલસાડ, ગણદેવી, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy