________________
અને બાદશાહની હામે દસ હજાર રૂપિયા, દશ હાથી, બાર ઘોડા અને વો ભેટમાં મૂક્યાં. બાદશાહે પૂછયું “આ બધું હારી હામે કેમ મૂકયું ?” મંત્રીએ કહ્યું – યુગપ્રધાનપદની ખુશાલીમાં આપને
--
- - -
૧૬૪૧
ઉપર પ્રમાણે ભાષાની કૃતિઓ ઉપરાન્ત સંસ્કૃત કૃતિ પણ ઉપલબ્ધ થઈ છે. જહેવી કે
દશવૈકાલિકવૃત્તિ. ક૯૫ ક૯૫લતા. નવતત્તવૃત્તિ. વિચારશતક.
૧૬૭૪ વિસંવાદશતક.
૧૬૮૫ રૂપકમાલા અવચૂર્ણિ. , ૧૬૬૩ ભાવશતક. વિશેષશતક. , ૧૬૭૨ (મેડતામાં ) કાલિકાચાર્યકથા વીરસ્તવવૃત્તિ (દુરિયરય સમીરવૃત્તિ) વૃત્તરત્નાકરવૃત્તિ કે, ૧૬૯૪ (જાલોરમાં) રઘુવંશવૃત્તિ. અષ્ટલક્ષી
» ૧૬૪૬ જયતિહયણવૃત્તિ , ૧૬૮૭ (પાટણમાં ) વિશેષસંગ્રહ.
૧૬૮૫ (લુણકર્ણસરમાં) સમાચારીશતક. ,, ૧૬૭૨ ( મેડતામાં) ગાયાસહસ્ત્રી
, ૧૬૮૬ ચાતુર્માસિક વ્યાખ્યાન.
ઉપરની કૃતિઓ સિવાય બીજી પણ ઘણું કૃતિ હેમની હય, તે હેમાં નવાઈ જેવું નથી. ઉપરની કૃતિયોમાં સૌથી પહેલી કૃતિ સં. ૧૬૪૧ માં બનાવેલી “ભાવશતક જણાય છે, જ્યારે છેલ્લી કૃતિ સં. ૧૬૯૫ માં બનાવેલ “ચંપર્ચોપાઇ છે. આ સંવત પહેલાંની અને પછીની હેમની કઈ કૃતિ હશે, તે ઉપરની કૃતિ ઉપરથી કહી શકાય તેમ નથી. કવિની ઉપર્યુક્ત કૃતિ જહેમ હેમની અપૂર્વ કવિત્વ શક્તિનું સૂચન કરે છે, તેમ તેમના પાંડિત્યને પણ પ્રકાશે છે.
( ૮ )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org