________________
કેશર ચંદનનાં છાંટણાંયુક્ત રૂપાનાણું આપ્યું. યાચકને હે નવ ગામ, નવ હાથી અને પાંચસે ઘોડા દાનમાં આપ્યા. કર્મચંદ્દે પિતાના ઘરે આવીને પણ ઘોડા, ઉંટ, સ્વર્ણ અને વસ્ત્રોનું દાન કર્યું. તે પછી કર્મચંદ્ર, અબુલફજલને સાથે લઈ બાદશાહ પાસે ગયો,
તતપર શાસ્ત્ર સમરચિવા રે સારા અનેક વિચાર; સુ. વલિ કલિટિકા કમલિની રે ઉલ્લાસન દિનકાર.” સુ. ૯
સમયસુંદરની આ સ્તુતિજ હેમની અદ્વિતીય શક્તિને પ્રકટ કરે છે. આ કવિની કૃતિ પણ પ્રાચીન ભંડારમાં ઉપલબ્ધ થાય છે. પ્રાચીન ભંડાતેની સર્વે કરતાં આ કવિના જહે હે ગ્રંથો ઉપલબ્ધ થયા છે, તે આ છે –
ભાષાના ચંપક ચેપાઈ. સં. ૧૬૯૫ સાંબપ્રદ્યુમ્ન ચોપાઈ. , ૧૬૫૯ (ખંભાતમાં) ધનદત્ત ચોપાઈ. નદમયંતી પાઈ. , ૧૬૭૩ (મેડતામાં) મૃગાવતી પાઈ. > ૧૬૬૮ કરસંડુ પાઈ.
૧૬૬૨ ગૌતમપૃચ્છારાસ. ૧૬૮૬ ચાર પ્રત્યેક બુદ્ધરાસ. ૧૬૬૨ પ્રિયમેલકરાસ. , ૧૬૭૨ ( મેડતામાં) બાર વત. શત્રુંજયરાસ. , ૧૬૮૨ જબૂરાસ. દાન–શીલ-તપ-ભાવ ચઢાળિયાં. , ૧૬૬૨ (સાંગાનેરમાં) નેમ-રાજિમતીરાસ. પુણ્ય છત્રીસી. શીલછત્રીસી. સંતોષછત્રીસી. , ૧૬૬૮ પંચમી સ્વાધ્યાય. થાવસ્થા ચોપાઈ. , ૧૬૯૧ (ખંભાતમાં) સીતા-રામ પાઈ.
છે ૧૬૬૯
(૭૭)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org