________________
પ્રારંભમાં કવિએ ધી પાર્શ્વનાથને નમસ્કાર કરી સરસ્વતી દેવીનું સ્મરણ કરી, જિનકુશલસૂરિનું હૃદયમાં ધ્યાન ધરી પોતાના ગુરૂ જયસોમ ઉપાધ્યાયનો પરિચય આપી કર્મચંદ્ર મંત્રીની વેશપરંપરા બતાવવાને પોતાને હેતુ વ્યક્ત કર્યો છે. તે પછી સાતમી કડીથી કર્મચંદ્રની વંશપરંપરા શરૂ કરી ૧૪૪ કડિયા સુધીમાં એની લાંબી પૂર્વ પરંપરા બતાવી છે. આમાં કર્મચંદ્રના પૂર્વ પુરૂષોને રાજાઓ સાથે સંબંધ, તે રાજાઓની પૂર્વ પરંપરા, કર્મચંદ્રના પૂર્વપુરૂષોએ કરેલી લડાઈએ, હેમની તીર્થયાત્રાઓ, પ્રતિષ્ઠાએ, પદમહોત્સવે વિગેરેનું વર્ણન આપ્યું છે. તે પછી ૧૪૫ મી કડીથી પ્રબંધનાયક મંત્રી કર્મચંદ્રનું વર્ણન શરૂ કર્યું છે. તેને સાર આ પ્રમાણે છે –
બીકાનેરના રાજા રાય કલ્યાણુમલે કર્મચંદ્ર, કે જહેમના પિતાનું નામ સંગ્રામ હતું, હેને પોતાને મંત્રી બનાવ્યું. ૫ ઈદ્રિયપરાજ્ય શતક વૃત્તિ સં. ૧૬૬૪ ૮ અંજનાસુંદરી પ્રબંધ (ભાષા).
સં. ૧૬૬૨ ૬ રઘુવંશ ટીકા. સં. ૧૬૪૬ ૯ સંબોધસત્તરી-ટીકા ( શ્રીઆત્મા ૭ ઉસૂત્રોદ્દઘદનકુલક ખંડન. સં. ૧૬૬૫ નંદ સભા–ભાવનગર તરફથી
આ ટીકા બહાર પડી છે.) આ ઉપરાંત સંભવ છે બીજા પણ ગ્રંથ અને ટીકાઓ વિગેરે હેમનાં બનાવેલ હોય.
૧ ફલોધી પાર્શ્વનાથ –જેનોનાં અનેક પ્રાચીન તીર્થો પૈકીનું આ એક તીર્થ છે. અને તે મહેટી મારવાડમાં જોધપુર સ્ટેટમાં આવેલું છે. મેતા જંકશનથી આ ગામ બિલકુલ નજીકજ છે. અહિંના પાર્શ્વનાથની પ્રતિષ્ઠા વિ. સં. ૧૧૮૧ માં રાજગચ્છમાં થયેલ શીલભદ્રસૂરિના શિષ્ય ધમ ધષસૂરિએ કરી હતી. પ્રાચીન તીર્થમાળાઓમાં આ તીર્થનો ઉલ્લેખ બહુ જોવાય છે. પં. મહિમાએ પિતાની ચૈત્યપરીપાટીમાં લખ્યું છે –
“ફલવદિ શ્રીજિનપાસજી રે પ્રતિમા સડતાલીસ રે ” (પૃ. ૫૯) વધુ માટે જૂઓ-જિનપ્રભસૂરિકૃતિ તીથકલ્પ તથા ઉપદેશતરંગિણું. ૧ બીકાનેર–એ મારવાડ-રાજપૂતાનામાં આવેલ દેશી રાજ્યનું પાટ
( ૬૮)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org