SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ s , કર્મચંદ્ર વંશાવલી પ્રબંધ. ખરતરગચ્છીય ઉપાધ્યાય 'જયસોમના શિષ્ય વાચનાચાર્ય ગુણવિનયે સં. ૧૬૫૫ ના મહાવદિ ૧૦ ના દિવસે સધરનગરમાં સંભવનાથના પસાયથી જૈનમંત્રી કર્મચંદ્રની વંશાવલી રૂપ આ પ્રબંધ રચે છે. ૧ જયમ–આ જયમને પરિચય હેમની ઉપાર્જિવિયા ની એક પ્રતિ, જે ડેક્કન કેલેજ-પૂનાની લાયબ્રેરીમાં છે, હેની નિમ્નલિખિત પ્રશસ્તિ ઉપરથી મળે છે – __"संवत् १६६३ वर्षे । श्रीखरतरगच्छे । श्रीमद्युगप्रधान श्रीजिनचंद्रसूरि विजयिराज्ये । श्रीक्षेमशाखायां । वाचनाचार्य श्री प्रमोदमाणिक्य गणिशिष्य श्रीजयसोमोपाध्यायानां प्रतिरियं वाच्यमाना જિવંચાત” આ ઉપરથી જણાય છે કે–તેઓ ખરતરગચ્છની ક્ષેમ શાખામાં થયેલ પ્રમોદમાણિજ્યગણિના શિષ્ય થતા હતા અને હેમને ઉપાધ્યાય પદવી હતી. હેમની કૃતિઓમાં વિચારરત્ન સંગ્રહ (સં. ૧૬૫૭) અને કર્મચંદ્ર ચરિત્ર (સંસ્કૃત) આ બે પ્રસિદ્ધિમાં છે. • ૨ ગુણવિનય, એઓ જયસમના શિષ્ય થતા હતા. હેમની કૃતિઓ ઉપરથી જણાય છે કે–તેઓ વિક્રમની સતરમી શતાબ્દિના અનેક વિદ્વાનો પિકીના એક હતા. હેમના નીચેના ગ્રંથ જાણમાં આવેલા છે – ૧ દમયંતી ચંપૂ-ટીકા સં. ૧૬૪૬ ૩ વૈરાગ્યશતક ટીકા. સં. ૧૬૪૦ ૨ ખંડ પ્રશસ્તિકાવ્ય-ટીકા સં. ૧૬૪૧ ૪ લઘુઅજિતશાંતિ ટીકા. ( ૭ ) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy