________________
લાવણ્ય, ઇંદ્રિયજય અને વૈરાગ્યરંગ એ વિગેરે હેમનામાં એવા ગુણા હતા કે—હેને માટે કવિ કહે છે કે
“ તસ્સ પહુ ગુણુગણું જેમ તારાયણુ કહિ ક્રિમ સક્કઉં એક જીતુ.”
અર્થાત્—એક જીભથી હૅમના ગુણ્ણાનુ વર્ચુન કરવાને કવિ અશક્યતા બતાવે છે.
'
અનુક્રમે વિહાર કરતા સૂરિ પાટણ પધાર્યાં. અહિં સ ૧૪૩૨ ના ભાદરવા મહીનાના પ્રથમપક્ષની અગીયારસને દિવસે હેમણે સ્વર્ગવાસ પ્રાપ્ત કર્યાં. અન્તમાં આ વિવાહલાનું મહાત્મ્ય પ્રકાશતાં કવિ આ શબ્દમાં વિવાહલું પુરૂ કરે છે:
66
‘એહ ગુરૂરાય વિવાહલઉ જે પઢઇ જે ગુણુઇ જે સુઇ જે ક્રેયતિ; ઉભય લાગેવિ તે લહુઈ' મહાવચ્છિય મેરૂન દનગણિ એમ ભણુતિ”
પટ્ટાવલીના આધારે આપ્યુ છે, હેમાં પણુ એ જણાવ્યુ છે કે હે અજિતનાથના મંદિરમાં જિનેાયસૂરિતા પદ મહાત્સવ થયા હતા, તે મદિર જેસલે બનાવ્યુ હતુ. એટલે રત્નસાગરમાં જેસલને પદ્મમહાત્સવ કરનાર કહ્યો છે, તે ઠીક નથી. જેસલ મદિર બનાવનાર હતા. ખંભાતના ખારવાડામાં સ્થંભનપાર્શ્વનાથનુ દેરાસર છે, હૈતી ભીંતમાં એક શિલાલેખ છે. આ શિલાલેખ જેસલે કરાવેલા .અજિતનાથના મંદિર સબંધીની હકીકત પૂરી પાડે છે. આ લેખ ઉપરથી જણાય છે કે અજિતનાથનું આ મંદિર હૈ સ. ૧૩૬૬ માં જિનપ્રમાધસૂરિના શિષ્ય શ્રીજિનચંદ્રસૂરિના ઉપદેશથી બનાવ્યું હતું.
( ૬૬ )
Jain Education International_2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org