________________
જિનદયસુરિ વિવાહલું.
વિક્રમની પંદરમી શતાબ્દિમાં થઈ ગયેલ આચાર્ય જિનેદયસરિનું આ વિવાહલું હેમનાજ શિષ્ય મેરૂનંદનગણિએ બનાવ્યું છે “હેમનાજ શિષ્ય” એમ કહેવામાં કવિનાજ શબ્દ પ્રમાણભૂત છે. શરૂઆતની બીજી કડીમાં કવિ કહે છે – “ ઈકયું જગ જુગપવરૂ અવરૂ નિયદિષ્મગુરૂ,
યુણિસુ...નિયમઇબલેણ” આવી જ રીતે અન્તિમ કડીમાં પણ કવિ લખે છે –
અ સે દિખગુરૂ દેઉ સુપસન્ની
દંસણ નાણું ચારિત્ત શુદ્ધિ ” આ ઉપરથી ચોક્કસ જણાય છે કે જિનદયસૂરિ એ કર્તા ના દીક્ષાગુરૂ થતા હતા.
કવિએ પ્રથમની કડીમાં પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરી જિનદયસૂરિને વીવાહલે બનાવવાની પિતાની ઉત્કંઠા બતાવી છે. પછી બીજી કડીમાં જિનદયસૂરિને પરિચય (યુગપ્રધાન અને પિતાના દીક્ષાગુરૂ ) આપી “નિયમઈબલેણુ” નિજમતિબલવડે કરીને
૧ આ મેરૂનંદનગણિ જિનદેવસૂરિના શિય થતા હતા. હેમણે ગુજરાતી ભાષામાં અજિતશાંતિસ્તવ બનાવેલું છે. આ ઉપાધ્યાયની એક મૂર્તિ, કે જેની પ્રતિષ્ઠા સં. ૧૪૬૯ માં જિનવર્ધનસૂરિએ કરી હતી, ઉદેપુરથી ૧૭ માઈલ ઉપર આવેલ દેલવાડાના એક મંદિરમાં છે. આ મૂર્તિ ઉપરનો લેખ “વિત્તજાર' નામના મારા નિબંધમાં આપ્યો છે.
(૬૦)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org