SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ અને લમીસાગરસૂરિના મુખથી વૈરાગ્યમય ઘાણાજ સરસ ઉપદેશ શ્રવણ કર્યો. હવે વૃદ્ધિસાગરસૂરિની પાટને ત્યાગી, વૈરાગી અને ગંભીરાદિ ગુણવાળા લક્ષમીસાગરસૂરિ દીપાવવા લાગ્યા. માણિકભાગ્યના પ્રશિષ્ય અને પં. ચતુરભાગ્યના શિષ્ય દીપસેભાગે આ રાસ રમે છે. - ૧ આ માણિજ્યસૌભાગ્ય તે છે કે જહેઓ લાવણ્યસૈભાગ્યના શિષ્ય થતા હતા. આ લાવણ્યસભાગે સં. ૧૮૨૯ ના આ સુ. ૧૧ને રવિવારના દિવસે માણિજ્યસે ભાગ્યને ભણવા માટે ભક્તામર સ્તોત્રનો ટો લખ્યા હતા. આ ટબાની અંતમાં લાવણ્યસૈભાગ્ય પિતાને ૫. દેવસૈભાગ્યગણના પ્રશિષ્ય અને પં. રતભાગ્યગણિના શિષ્ય તરીકે ઓળખાવે છે. આની એક પ્રતિ પૂના-ડેક્કન કોલેજ લાયબ્રેરીમાં છે. (૫૯) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy