________________
રાષભદેવ ભગવાનનું મંદિર છે, હેની નજીક ડાભલા નામનું એક ગામ છે. આ ગામમાં ઘણું શ્રીમંત અને સુખી લેકે રહેતા હતા. જહેમાં એક પ્રકટમલલ પોરવાડ જ્ઞાતીય સુપ્રસિદ્ધ આણંદસાગર નામક શેઠ અને હેનાં પત્ની ઉત્તમદે રહેતાં હતાં. ભાગ્યવશાત્ ઉત્તમદેને ગર્ભ રહ્યો અને તે પોતાના પીયર વીસનગર આવી રહ્યાં. અહિં હેને શુભયેગે પુત્રને પ્રસવ થયો. આ પુત્રને જન્મત્સવ કરીને બારમા દિવસે હેનું નામ બાળે પાડયું. બેઘો આઠ વર્ષને થતાં હેને નિશાળે બેસાડ્યો. બુદ્ધિ પ્રમાણે હેણે સારો અભ્યાસ કર્યો. હેમાં નીતિ અને વિનય વિગેરે સારા સારા ગુણે પણ હતા. એક વખત આ બઘાએ તપાગચ્છીય સત્યવિજયગણિને ઉપદેશ સાંભળ્યો. અને હેના પરિણામે હેને જણાયું કે–ચારિત્ર [દીક્ષા ] જ ભવજળ તરવાને ઝડાજ સમાન છે. આથી ગુરૂને હેણે વિનતિ કરી કે –
આ દેરાસરના પૂર્વારમાં થઈને પ્રવેશ કરતાં ચોકીમાં ડાબી અને જમણું બન્ને તરફ એક એક લેખ છે. જહેમાને ડાબી તરફને લેખ આ પ્રમાણે છે –
॥६० ॥ स्वस्ति श्री संवत् १२८५ वर्षे फाल्गुण शुदि २ रवौ श्रीमदणहिल्लपुरवास्तव्यप्राग्वाटान्वयप्रसूत ठ० श्रीचंडपात्मज ठ० श्रीचंडप्रसादांगज ठ० श्री सोमतनुज ठ० श्रीवासराजनंदनेन ठ० श्रीकुमारदेवीकुक्षिसंभूतेन ठ० लूणिग महं श्रीमालदेवयोरनुजेन महं श्रीतेजःपालाग्रजन्मना संघपतिमहामात्य श्रीवस्तुपालेनात्मनः पुण्याभिवृद्धये श्री तारंगकपर्वते श्रीअजितस्वामिदेवचैत्ये श्रीआदिनाथदेवजिनबिंबालंकृतं खत्तकमिदं कारितं प्रतिष्ठित श्रीनागेंद्रगच्छे भट्टारकश्रीविजयसेनसूरिभिः।
(૧) ડાભલા, આ ગામ વડનગરથી ૧૨ ગાઉ દૂર થાય છે. અહિં સં. ૧૯૫૩ માં મહાવીર સ્વામીની મનહર પ્રતિમા નિકળી હતી, હારથી આ ગામની પુન; પ્રસિદ્ધિ વધારે થવા પામી છે.
(૪૦)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org