________________
આજ નગરમાં વઢ માન (મહાવીર),શાન્તિનાથ, સુપા નાથ, ચંદ્રપ્રશ, ચિ'તામણિ પાર્શ્વનાથ, વાડીપાર્શ્વનાથ, નેીશ્વર, મલ્લીનાથ, શામળાપાર્શ્વનાથ, ચલણુપાર્શ્વનાથ અને બીજા જિનેશ્વરાનાં શેરીએ શેરીએ દેરાસરૈા વિદ્યમાન છે.
આવાં અનેક ઉત્તમાત્તમ ગામાથી વિભૂષિત ગુર્જર દેશના ધાણધાર પ્રદેશમાં પાલણપુરનામનુ પણું નગર છે કે—જğાં પ્ર ફ્લાદનપાર્શ્વનાથનું ભવ્યમંદિર વિરાજમાન છે. એક વખતે આજ મંદિરમાં પ્રતિદિન એક મુડા અક્ષત અને સાલ મણુ સાપારીએ ભગવાન આગળ ચઢતી હતી. (કેટલાં મનુષ્ય દર્શન કરવા રાજ આવતાં હશે, ત્લેનુ અનુમાન આથી સહજ થઇ શકે છે. ) માની નજીકમાં તારણગિરિ, કે શહેને તારગા કહેવામાં આવે
-
|| ૧૨ ||
( ૧ ) તારંગા, એ જેનાનુ પ્રસિદ્ધ તીર્થસ્થાન છે. ‘તારગે શ્રી અજિત નાથ' એ વાક્ય પ્રાયઃ તમામ જૈન નામધારીને કંઠસ્થ હશે. અહિં એક મ્હોટા પહાડ છે; હેના ઉપર એક ત્રણ માળનુ મ્હાટુ–વિશાળ–મણીય મંદિર છે. આ મ ંદિર રાજા કુમારપાળે, કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચદ્રાચાર્યના ઉપદેશથી બંધાવ્યુ હતુ. આ હકીકત ‘ પ્રભાવક્ર ચરિત્ર' માં આ પ્રમાણે લખી છે:~ " तत्प्रासादविधानेच्छं प्रभुरादिक्षत स्फुटम् | गिरौ तारंगनागाख्येऽनेक सिद्धोन्नतस्थितौ विहारः उचितः श्रीमन्नक्षय्यस्थान वैभवात् । शत्रुंजयापरामूर्त्तिर्गिरिरेषोऽपि मृश्यताम् चतुर्विंशतिस्तोचप्रमाणं मंदिरं ततः । बिंबं चैकोत्तरशतांगुलं तस्य न्यधापयत् अद्यापि त्रिदशत्रातनरेन्द्रस्तुतिशोभितः । आस्ते संघजनैर्दृश्यः प्रासादो गिरिशेखरः
|| ૭૨૦ ||
|| ૨૨ ||
( પ્રેમવન્દ્રસૂરિત્રબંધ ઇ, ૨૨ )
( ૩ )
Jain Education International_2010_05
For Private & Personal Use Only
|| ૧૨ ||
www.jainelibrary.org