________________
વૃદ્ધિવિજયગણિ રાસ.
આ આર્યાવર્તમાં સત્તારહજાર ગામેથી વિભૂષિત ગુજરાત દેશમાં શ્રીસંખેશ્વર પાર્શ્વનાથનું મહેસું તીર્થ છે. એક વખત આજ ગુજરાતના આહિલપુરમાં ઘણા ભાવી શ્રાવકો રહેતા હતા.વળી અહિના શ્રીપંચાસરા પાર્શ્વનાથ અને નારંગપુર પાર્શ્વનાથ તેમyકે પાર્શ્વનાથ, ભાપાનાથ, ખાસ કરીને વંદન કરવા એગ્ય છે. આ સિવાય
તે સંધના આગ્રહથી એ મેં રાસ રચે ઉલાસે રે; દેશીની ચતુરાઈ આણી અનુભવ ને અભ્યાસ રે.
ભ૦ ૧૪ સંવત સતરસે ખાસીએ સંદિર માઘવ માસે રે; સુદિ સાતમ બુધવાર અનોપમ પૂરણ થયે સુવિલાસે રે. ભ. ૧૫ ચોવીસે ઢાલે કરી રાસ રસીક પ્રમાણે રે;
તે સુણતા નિત જે સહુને ઘરિવરિ કેડી કલ્યાણે રે.” ભ૦ ૧૬ (આ રાસની એક પ્રતિ પાલીતાણાના વીરબાઈ પાઠશાળાના ભંડારમાં છે.)
(૧) સત્તરહજાર એ ગુજરાતનાં પ્રસિદ્ધ ગામોની સંખ્યા આપેલી છે. આજ પ્રમાણે પ્રસિદ્ધ કવિ હષભદાસે પણ પિતાના બનાવેલા હીરવિજયસૂરિરાસમાં ગુજરાતનું વર્ણન કરતાં લખ્યું છે; આરજ દેશમાં ઉત્તમ ગુજરાત સત્તરસહસ જિહાં ગામ વિખ્યાત ”
એટલે પ્રસ્તુત રાસ અને હીરવિજયરિ રાસ, બન્નેમાં ગુજરાતને સત્તર હજાર ગામોથી વિભૂષિત બતાવ્યું છે, જયહારે વિનયચંદ્રસૂરિએ પિતાની કાવ્યશિક્ષામાં જહાં ઘણું નગરે અને દેશને વિશેષણો આપ્યાં છે, ત્યહાં ગુજરાત માટે લખ્યું છે – તિરસ્ત્રાણ પુર્ન રેશર વાત ' એટલે ગુજરાતને “સિત્તેર હજાર ”નું વિશેષણ આપ્યું છે. અમારા વિચાર પ્રમાણે સિત્તેર હજાર” એ વિશેષણ ઠીક છે.
( ૩
).
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org