SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ કરી કે –કચ્છને સંઘ આપની બહુ વાટ જાએ છે, માટે આપ હાં પધારે” આ પ્રમાણે શ્રીઉદયસાગરસૂરિ ૧ અનેક વિદ્યાગાણસપન્ન મેહ-મિથ્યાત્વને દૂર કરતા જયવંતા વ. ( ૧ ) ઉદયસાગરસૂરિ–નવાનગર (જામનગર) ના રા. કલ્યાણજી અને હેમનાં પત્ની જયવંતીના પુત્ર, સં. ૧૭૬૪ માં જન્મ, સં. ૧૭૭૭ માં દીક્ષા, સં. ૧૭૯૭માં આચાર્યપદ સં. ૧૭૯૭ ના માગશર શુદિ ૧૩ ના દિવસે ગણેશપદ અને સં. ૧૮૨૬ના આશ્વિન શુકલ બીજના દિવસે સૂરતમાં નિર્વાણ. જ્ઞાનસાગર અને ઉદયસાગરસૂરિ પ્રાયઃ એકજ છે. આ આચાર્યશ્રીના શિષ્ય ઉપાધ્યાયશ્રી દશનસાગર ગણિએ સં. ૧૮૨૬ ના કાર્તિક વદિ ૪ શુક્રવારે પંચસંયતવિચારની પ્રતિ લખી છે. ( આ પ્રતિ પાલીતાણામાં વીરબાઈ પાઠશાળાના ભંડારમાં છે.) આ આચાર્યશ્રીએ નારંવારિકા” નામનો એક ગ્રંથ બને નાવ્યું છે. જહે રચ્યાસંવત પ્રશસ્તિમાં આ આપે છે. " वर्षेऽब्धिखाप्टेंदुमिते सुरम्ये श्रीपौषमासे च वलक्षपक्षे । श्रीपूर्णिमायां शशिवासरे च श्रीपादलिप्ताख्यपुरे सुराष्ट्रे "॥६॥ આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે–પાલીતાણામાં સં. ૧૮૦૪ ના પોષ શુદિ ૧૫ ને સોમવારના દિવસે આ ગ્રંથની રચના કરેલી છે, વળી આગળ ચાલતાં કવિએ પણ જણાવેલ છે કે – " श्रीयोग्यविमलसाधोस्तथा श्रीदर्शनांबुधैः । અચ્ચર્થન રાવતો ગ્રંથોડથં ોધિતધશે તે ૭ श्रीमालिवंशे गुरुदेवभक्तः कीकासुतः श्रीक चराभिधानः।। तदीयसंघेन समं व यात्रां कुर्वन् कृतोऽयं जिनराजभक्त्यै" ॥८॥ અર્થાત–ાગ્યવિમલસાધુ અને દર્શન સાગરની પ્રાર્થનાથા આ ગ્રંથની રચના કરવામાં આવી છે. અને તે પણ શ્રીમાલીવંશીય દેવગુરૂભકત કીકાના પુત્ર કચરાએ કાઢેલા સંધની સાથે યાત્રા કરતાં જિનરાજની ભકિતને માટે રચ્યો છે. ( જૂઓ. પીટર્સનને ત્રીજે રીપોટી |. ૨૩૯) ( ૩પ ) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy