________________
કરવા આવ્યા, પરન્તુ હેમને સૂત્ર-સિદ્ધાંત બતાવીને પ્રતિમાપૂજક બનાવ્યા. આથી ગુરૂને યશ બહુ વિસ્તાર પામ્યો.
સંઘે હવે પાછા ફરવાને વિચાર કર્યો. ગુરૂને હેમણે અતિ આગ્રહપૂર્વક વિનતિ કરી કે–આવતું ચોમાસું સુરતમાં કરીને જ પછી આપ ગમે ત્યાં વિહાર કરજે” સંઘને આગ્રહ જોઈને ગુરૂ સંઘ સાથે સુરત આવ્યા. સૂરતમાં શુભ મુહુર્ત ધૂમધામ પૂર્વક પ્રવેશ કર્યો ને માસુ રહ્યા. આ વખતે બ્રાહ્મણે હેમની સાથે વાત કરવા આવ્યા પરન્તુ તર્કશાસ્ત્રમાં હેમની સાથે વાદ કરીને હેમને (બ્રાહ્મણે ને) પરાજિત કર્યા અને મદ ઉતારી નાખ્યો.
ચોમાસુ પૂરું થયા પછી પિતાના સાધુઓના મહેટા સમુદાય સાથે પોતે વિહાર કરી સદુપદેશ દેતા વડેદરે આવ્યા. અહિં દેવચંદના સુત તેજપાળે ગુરૂના આગમનથી વિવિધ પ્રકારના ઉત્સવ કર્યા. અહિં હાલેલ, કાલેલ થઈને ાલિકાજી(ચાંપાનેર)ની યાત્રા કરી અને સાચા દેવને જોયા. અહિં વળી ગાધરાસંઘ વિનતિ કરવા આવ્યો, એટલે દેટમાસ રહીને ગુરૂ ગોધરે પધાર્યા. ત્યહાં સંઘે માસુ રહેવાને વરેજ આગ્રહ કર્યો. એવામાં અમદાવાદ પધારવા માટે ઘણાજ આગ્રહ પૂર્વક વિનતિને પત્ર આવ્યા. આથી ગુરૂએ અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. ગુરૂ આવે છે એમ જાણી અમદાવાદના શ્રાવકે બહુ ખુશી થયા અને હેટા ઠાઠથી પ્રવેશોત્સવ કર્યો. રાશી ગચ્છના સાધુ અને શ્રાવકો તથા નવાબના ચેપદાર, અનેક ઘેડા, હાથી અને પાલખીઓ ની સાથે સામેયું કરવા સામા આવ્યા. ગીત ગાન અને આદરમાન સાથે મોટા ઠાઠથી વાજતે ગાજતે ગુરૂ શહેરમાં ઉપાશ્રયે પધાર્યા. અહીંના શા. ખુશાલ ભગવાનદાસ, શા. ખીમચંદ હર્ષચંદ, શા. હરખચંદ શિખરચંદ તથા જગજીવનદાસ અને શા. પ્રેમચંદ હીરાચંદે નવાંગ પૂજા, પ્રભાવના વિગેરે દ્વારા ઘણું ધન વાવવું. ગુરૂ હમેશાં વિશેષાવશ્યકનું વ્યાખ્યાન વાંચતા અને ઘણા શ્રાવકે ભક્તિ ભાવથી સાંભળતા. એવામાં વળી કચ્છ દેશથી ખાસ માણસેએ આવીને વિનતિ
(૩૪)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org